11/06/2025
Pregnancy Success Story at Ansh Hospital | Best maternity hospital in Surat
इस विडियोमें काजल केसरवानी जी अपनी तीसरी डिलीवरी के अनुभव साज़ा कर रही हें| प्रेगनेंसी के दरमियान और डिलीवरी के समय अंश हॉस्पिटलने कैसे उनका साथ दिया और कैसे उनकी हेल्प की |
Dr. Deep Gajiwala
MBBS, DGO, DNB, MNAMS, FMAS
Consultant Gynecologist, Laparoscopic Surgeon & IVF Specialist
Phone : 0261-2782209 | 94271 11843
Web : anshhospitals.com
ANSH HOSPITAL 32, Mahernagar Society,
Opp. Star Bazar, Fire Station Lane,
Adajan Road, Surat.
Video 4
મારા લગ્નને 6 વર્ષે થઈ ગયા હતા, મારી ઉંમર વધતી જતી હતી અને પ્રગ્નેન્સી રહેતી ન હતી.
આ વિડીયોમાં દક્ષાબેન રાઠોડ પોતાની આપવીતી જણાવતા કહે છે કે મારા લગ્નને 6 વર્ષે થઈ ગયા હતા, મારી ઉંમર વધતી જતી હતી અને પ્રગ્નેન્સી રહેતી ન હતી. આવા વખતે ANSH HOSPITAL અને Dr. Deep Gajiwala એ અમને ભરપુર સપોર્ટ કર્યો. સૌ પ્રથમ તો મને ડિપ્રેશનમાંથી બહાર લાવ્યા અને મારા નકારાત્મક વિચારોને હકારાત્મક વિચારોમાં બદલવાથી શરૂઆત કરી અને ડિલીવરી વખતે જ્યારે સિઝેરિયન કરવાનું આવ્યું ત્યારે હું ખુબ જ ગભરાઈ ગઈ હતી. ત્યારે પણ Dr. Deep Gajiwala એ મને મેન્ટલ સપોર્ટ કર્યો. આજે હું એક સ્વસ્થ બાળકની માતા છું. અને મારું માતૃત્વ માણું છું. હું ANSH HOSPITAL અને Dr. Deep Gajiwala ની ખુબ ખુબ આભારી છું.
Dr. Deep Gajiwala
MBBS, DGO, DNB, MNAMS, FMAS
Consultant Gynecologist, Laparoscopic Surgeon & IVF Specialist
Phone : 0261-2782209 | 94271 11843
Web : anshhospitals.com
ANSH HOSPITAL 32, Mahernagar Society,
Opp. Star Bazar, Fire Station Lane,
Adajan Road, Surat.