
29/07/2025
શું તમને થાઈ રહ્યું છે થાપામાં દુઃખાવો?
અહિયાંથી શરૂઆત થાય છે તમારા આરોગ્યની નવી યાત્રા!
🔹 થાપામાં દુઃખાવો
🔹 ઊભા થવામાં મુશ્કેલી
🔹 બળતરા અથવા સાંધો જામી જવો
🔹 મર્યાદિત ગતિશીલતા
🔹 પ્રવૃત્તિ દરમ્યાન તીવ્ર દુઃખાવો
આ બધાં સંકેતો કહે છે કે હવે થાપા બદલવાનો સમય આવી ગયો છે.
📌 આજે જ મુલાકાત લો અમારી ઓર્થો સ્પેશ્યાલિસ્ટ સાથે!
👨⚕️ Dr. Narendra Patel
🦴 M.S. Ortho | F.A.R.S (Germany, U.S.A, Singapore)
📞 Appointment: 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Magica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.