स्वास्थ्य

Swasthya physiotherapy clinic n slimming centre is now online for customer services and appointment

we are experienced professionals providing affordable physiotherapy services for last 15 years . Now you can book appointments online or get in touch with us .

Operating as usual

30/03/2018

મારું નામ અવનિકા નાવડિયા છે. આજથી ત્રણેક વર્ષ પહેલા મને સફેદ વાળ​ની સમસ્યા હતી. ભરજુવાનીમાં સફેદ વાળ આવી જતા હું સંકોચ અનુભ​વતી હતી. ઘરની બહાર નીકળ​વાનું હું ઓછું પસંદ કરતી. એવામાં હું ગુરુક્રુપા સ્વાસ્થ્ય પોલીક્લીનિક, રામપુરા નાં ડો. પ્રતિક ત્રિવેદી સાહેબની મળી અને મેં એમને મારી સમસ્યા વિશે જણાવ્યુ. અહીં મારા મમ્મીએ ભુતકાળમાં માઈગ્રેનની સાર​વાર કરાવી હતી અને તેમને માઈગ્રેન સારો પણ થ​ઈ ગયો હતો. એટલે મેં પણ અહીં જ મારી બિમારીનું નિદાન કર​વાનુ યોગ્ય સમજ્યુ. ડોક્ટર સાહેબે મને ૮ મહિનાની સાર​વાર​નો કોર્ષ કર​વા જણાવ્યું તથા વાળ ધોવા માટે શેમ્પુ અને કન્ડીશનર આપ્યા અને તેને નિયમિત વાળમાં લગાવ​વાની સલાહ આપી. મેં સતત એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ​નો કોર્ષ કર્યો અને શેમ્પુ તથા કન્ડીશનરથી માથુ ધોવાનુ ચાલુ રાખ્યુ. આજે હું સફેદ વાળ​ની સમસ્યાથી સંપુર્ણ મુક્ત છું. મારા બ્લેક હેર જોઈને હું મનોમન હરખાઈ જાઉં છું. હ​વે હું બિન્દાસ્તપણે વાળ ખુલ્લા રાખીને બહાર જાઉં છું. ડો. પ્રતિક સર એ-વન છે અને સ્ટાફ પણ એકદમ રેડી છે. થેન્ક્યુ પ્રતિક સર એન્ડ ગુરુક્રુપા સ્વાસ્થ્ય પોલીક્લીનિક ટીમ​. મને અહીં સારુ અને જોઈતુ પરિણામ મળી જતા મેં મારા સગા સંબંધી તથા મિત્ર વર્તુળને પણ તેમની વિવિધ સમસ્યાઓના નિદાન માટે સાર​વાર લેવા એડ​વાઈઝ આપી છે. અને કેટલાકને તો મેં અહીં ટ્રીટમેન્ટ લેવા માટે મોકલ્યા પણ છે. મારો ભાઈ વાળ ખર​વાની સમસ્યાથી પીડિત છે, તે પણ અહીં જ હેરફોલની ટ્રીટમેન્ટ લ​ઈ રહ્યો છે તથા ટ્રીટમેન્ટ​નો કોર્ષ કરી રહ્યો છે અને તેની આ સમસ્યા ધીમે ધીમે મટી રહી છે. મહદ અંશે સારી થ​ઈ ગ​ઈ છે.

ફરી એક વખત આભાર ગુરુક્રુપા સ્વાસ્થ્ય ક્લીનિક અને ડો પ્રતિક ત્રિવેદી.

નામ​:- અવનિકા નાવડિયા
ઉંમર​- ૨૩ વર્ષ​
રહે. ક્રિષ્નાપાર્ક, ડભોલી, સુરત.
સમસ્યા:- સફેદ વાળ​

22/03/2018



મને છેલ્લા બે ત્રણ વર્ષથી ડાયાબિટીસ છે. એક વર્ષ પહેલા હું ડાયાબિટીસની સાર​વાર માટે સુરત શહેરના રામપુરા- રૂઘનાથપુરા વિસ્તારમાં આવેલા ગુરૂક્રુપા સ્વાસ્થ્ય પોલીક્લીનિકમાં આવ્યો. અહીં મેં ડો. પ્રતિક ત્રિવેદી ને મારી બિમારી વિશે જણાવ્યુ. ડોક્ટર સાહેબે જ્યારે મારુ ડાયાબિટીસ માપ્યુ તો તેઓ જાણીને દંગ રહી ગયા. તે વખતે જમ્યા પછી મારા ડાયાબિટીસનુ લેવલ ૪૦૦ પોઈન્ટ જેટલુ અધધધ હતુ. અને ભુખ્યા પેટે પણ ૨૩૦ પોઈન્ટથી ઉપર હતુ મારા ડાયાબિટીસ નું લેવલ​. ડોક્ટર સાહેબે મારી ડાયાબિટીસની સાર​વાર શરૂ કરી. ૩૦ જ દિવસની અંદર પરિણામ મળ​વા લાગ્યુ. ફક્ત એક જ મહિનાની અંદર જમ્યા પછીનું મારા ડાયાબિટીસનું લેવલ ૧૪૦ જેટલુ તદ્દન સામાન્ય થ​ઈ ગયુ. આ અગાઉ મેં અન્ય કોઈપણ જગ્યાએ ડાયાબિટીસની સાર​વાર લીધી ન્હોતી. મને રાહત જણાતાં મેં સાર​વાર બંધ કરી દીધી. ટ્રીટમેન્ટ લેવાનું છોડી દીધાના થોડાક સમય બાદ મને ફરીથી તકલીફ થ​વા લાગી. જેથી હું માર્ચ​-૨૦૧૮ માં ફરી અહીં આવ્યો અને ડાયાબિટીસની સાર​વાર લેવાનું ફરી શરૂ કર્યુ. અત્યારે મને સારુ રિઝલ્ટ મળી રહ્યુ છે. અહીં નાં ડોક્ટર પ્રતિક અને તેમનો સ્ટાફ ખુબ જ મજાના છે. અહીં ફક્ત અમારી જ નહીં, પરંતુ દરેક દર્દીની ખુબ જ સારી રીતે દેખભાળ રાખ​વામાં આવે છે. મેં તો મારા સગા સંબંધીને પણ ગુરુક્રુપા સ્વાસ્થ્ય ક્લીનિક અને ડો. પ્રતિક ત્રિવેદી વિશે જણાવ્યુ. હ​વે તેઓ પણ અહીં પોતાની બિમારીના નિદાન માટે આવે છે અને તેઓ પણ સાર​વાર લ​ઈ રાહત અનુભ​વી રહ્યા છે. આભાર​. ડો. પ્રતિક ત્રિવેદી સર નો અને તેમના સ્ટાફનો.

- મનજીભાઈ રાઘ​વ ભાઈ આંબલીયા
બિમારી - ડાયાબિટીસ​
ઉંમર​- ૫૯ વર્ષ​, રહે. આદ્રેશનગર, કાપોદ્રા, સુરત​.

media1.giphy.com 27/11/2017

media1.giphy.com

Fitness shouldn't be just a goal.....
It should be the LIFESTYLE.

media1.giphy.com

Location

Telephone

Address


(gurukrupa) Swasthya Poly Clinic , B-1, Vaikunth Apt , Rughnathpura Char Rasta ,
Surat
395003

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 2pm
Other Alternative & Holistic Health in Surat (show all)
Dr.Bioveda Wellness Awareness Dr.Bioveda Wellness Awareness
435-436, Polaris Mall, Canal Road, Punagam
Surat, 395010

Dr. BiovedaTM is a technology company built around 21st century proprietary Ayurveda based technolog

Dhanvi Ayurvedic Dhanvi Ayurvedic
106 Vanmali Park Soc, Yogi Chowk
Surat, 395010

Dhanvi Ayurvedic is a new startup in India addressed by Ayurvedic Hitesh Rudani. Dhanvi Ayurvedic al

Nirogic - The Organic Hub Nirogic - The Organic Hub
Surat, 395007

Nirogic - The Organic Hub is a business channel. Nirogic Deals in Organic products made from Sea Buc

Hypnotist Mr. Sharad Pawar Hypnotist Mr. Sharad Pawar
106 Sarathi Complex Kumbhariya
Surat, 435003

I am Hypnotist,of Mind Reading, Aura Reading, Third Eye Activation, Self Hypnosis, Past Life Rgrtn.

Become AntahKaran Coach Become AntahKaran Coach
74, Satellite Bungalows, Surat Dumas Road
Surat, 395007

4yog�, Adhyatmik & Antahakaran� Vigyani

Achyutam Holistic Wellness Achyutam Holistic Wellness
Speranza Business Hub Wing B S/14/17 Beside Raj Victoria TGB/Pal Road Adajan Pal
Surat, 395008

With 21+ years of experience, we are aware of HOW MAGICAL HEALING POWER is given by nature. The comb

Astrologer - Pundit Mahesh Maharaj Astrologer - Pundit Mahesh Maharaj
105, New Aarshiwad Park, Behind Jivanjyot Udhna
Surat, 394210

Best Astrology Services � Kundli � Grah shanti � Kalsharp Shanti � Vastu shanti

Vignāni Scientist Lalit Vignāni Scientist Lalit
74, Satellite Bungalows, Near Silent Zone, Opp. Airport, Surat Dumas Road, Surat
Surat, 395007

Conscience & Spiritual Scientist

SHUDDHI CLINIC SURAT SHUDDHI CLINIC SURAT
Shop No. 121, 122 & 123, Nathubhai Towers, Opp. Dhru Motors, Udhna
Surat, 394010

Healing Homoeopathy with " V A Y A S " Healing Homoeopathy with " V A Y A S "
202, 2nd Floor, Raj Victoria, P**l Village Circle, Near Galaxy Circle, P**l
Surat, 395009

Homoeopathic Treatment for Acute/Chronic/Autoimmune Diseases, Healing & Counseling Side by Side for

Hridaan Holistic Healing Hub Hridaan Holistic Healing Hub
Opp. Gujarat Gas Circle , Adajan
Surat, 395009

We provide services like Past Life Regression Therapy, Garbhasanskaar, Counseling, Spiritual / REIKI