
Some Myth & Fact Related to Knee....
.
.
.
.
.
Dr Kush M. Vyas is a Chief Hip & Knee Surgeon at Shalby Hospital, Surat and Has Operated 8500+ Sati
Operating as usual
Some Myth & Fact Related to Knee....
.
.
.
.
.
Rebuild, Recover, Revive....
.
.
.
.
KNOW YOUR KNEE....
.
.
.
.
.
જો તમને આવું થતું હોય તો ડોકટરને બતાવવાની જરૂર છે...
.
.
.
.
.
સ્ત્રીનાં ઘૂંટણ જુદા હોય છે...
.
.
.
.
પુરૂષો કરતા મહિલાઓમાં ઘૂંટણની તકલીફ વધારે કેમ?
.
.
.
.
હેપ્પી વિમેન્સ ડે…
પુરૂષનો પ્રેમ જરૂરિયાતો સાથે જોડાયેલો હોય છે-જ્યારે સ્ત્રીનો પ્રેમ નિસ્વાર્થ હોય શકે છે.
તમામ મહિલાઓને હેપ્પી વુમન્સ ડે-અને તમામ પુરૂષોને એક જ વાત કહેવા માંગું છું કે-જેનું રિપ્લેસમેન્ટ શક્ય નથી-એવા તમારા હૃદય સમી સ્ત્રીનાં હૃદયને-મનને ઘસારો ન પહોંચે એનું ધ્યાન રાખજો, પ્લીઝ !
.
.
.
Happy Dhuleti & Happy Women's Day...
.
.
.
.
ઓવર એક્સરસાઇઝથી કાર્ટિલેજ ડેમેજ થઇ શકે છે...
.
.
.
.
.
જો તમારા ઘૂંટણમાં દુખાવો થાય ત્યારે આટલું કરો...
.
.
.
.
.
ઘૂંટણનો દુખાવો વધે ત્યારે આવું થઇ શકે...
.
.
.
.
.
શું ઘૂંટણની તકલીફ છે તો તમારે ડૉક્ટરને ક્યારે મળવું જોઈએ?
.
.
.
.
ની-પેઈન રિલિઝ રેમેડી...
.
.
.
.
.
બાળક મોટું થતું જાય એમ એના હાડકાં ઓછા થતા જાય વાંચો અનન્ય સિટીના આ આર્ટિકલમાં.....
.
.
.
.
.
“અનહેલ્ધી ફૂડની જગ્યાએ હેલ્ધી ફૂડ ‘રિપ્લેસ' કરી લેજો જેથી ‘ની-રિપ્લેસમેન્ટ કરવાની જરૂરિયાત ન પડે..."
.
.
.
.
.
થોડું દોડવાનું રાખજો યુવાનીમાં જેથી ઘડપણમાં બરાબર ચાલી શકાય....
.
.
.
.
.
બરાબર બેસતા શીખી જજો, નહીં તો થોડા સમય પછી ઉભા રહેવામાં પણ તકલીફ થશે...
.
.
.
.
.
પ્રેમ એટલે સાથે ધરડાં થવું એ...
ઘડપણમાં વળગણને અકબંધ રાખવા એકમેકનાં ઘૂંટણનું ધ્યાન રાખજો...
Happy Valentine's Day...
.
.
.
.
.
જો તમે ઓબેસિટીથી પીડાતા હોવ તો તમારે ઊંચી હિલ પહેરવાનું ટાળવું જોઈએ...
.
.
.
.
.
હાઈ હિલને કારણે હાડકા પર વજન આવે અને હાડકાનો આકાર બદલાઈ જાય છે માટે મહિલાઓની ઉંમર થતા ઓસ્ટિયોઆર્થરાઈટિસનો સામનો કરવો પડે છે.
.
.
.
.
.
તમે જાણો છો 1 ઇંચ હિલ શરીરને 10 ડિગ્રી આગળની તરફ ઝુકાવે છે......
.
.
.
.
.
આ પ્રકારનાં સેન્ડલને કારણે તમારા પગ થોડા સમતોલ રહી શકતા નથી-ઉપરથી નીચેની તરફ ઢળતા રહે છે, જેને કારણે હાડકાઓ નબળા થવા માંડે છે.
.
.
.
.
.
#knee
નિ:શુલ્ક સેકંડ ઓપિનિયન ક્લિનિકની મુલાકાત લો
8,9,10 ફેબ્રુઆરી 2023, શેલ્બી હોસ્પિટલ,સુરત
.
.
.
.
Free second option clinic
વર્લ્ડ રૂમેટાઇડ આર્થરાઇટિસ ડે નિમિતે એક અપીલ
કોઈ પણ પ્રકારના સાંધાનાં દુખાવાને ગંભીરતાથી લો અને નિયમિત પણે ડોક્ટર ને બતાવી સારવાર કરાવો....
.
.
.
.
.
#knee
તમે પણ તમારા ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવી લેજો....
.
.
.
.
.
કેલ્શિયમની ડેફિશીયન્સી એ એક પ્રકારનું રેડ એલર્ટ છે. એક સર્વેમાં દેશભરમાં કેલ્શિયમની ડેફિશીયન્સીમાં વડોદરા પહેલા ક્રમાંકે અને સુરત બીજા ક્રમાંકે આવ્યું છે. કેલ્શિયમની ડેફિશીયન્સીની સીધી અસર હાડકાં પર પડે છે. વાંચો, આ વિશે અનન્ય સિટીમાં પબ્લિશ થયેલો મારો વિશેષ ઇન્ટરવ્યૂ.
.
.
.
.
.
યુવાનોમાં ઓસ્ટિયોઆર્થરાઇટીસ વધી રહ્યો છે એનું કારણ છે પ્રોટીન્સ અને વિટામિન્સની ઉણપ વાંચો અનન્ય સિટીના આ આર્ટિકલમાં.....
.
.
.
.
.
.
આ ઉખાણું ઉકેલો…તમારો જવાબ કોમેન્ટમાં લખો.
.
.
.
.
એ અંગ્રેજોને “ઘૂંટણભેર લઇ આવ્યા...
એમણે ભારતનું બંધારણ ઘડી દેશનાં ઘૂંટણો મજબૂત કરી આપ્યા...
“એમને વંદન"
પ્રજાસત્તાક દિવસની શુભકામના...
.
.
.
.
આપણે આપણાં રોજિંદા જીવનમાં ઘણી એવી વાતો કરતા હોઈએ છીએ જે વાતોને હકીકત સાથે કોઈ સંબંધ હોતો નથી...
માટે આવી ખોટી વાતો ને KNEE માનતા....
.
.
.
.
.
.
આ જીગ્સો પઝલ સોલ્વ કરો…ઘૂંટણનો ટુકડો શોધી આપો…
આ પઝલની મદદથી એક જ મેસેજ આપવા માંગું છું કે ઘૂંટણ એ શરીરનું બહુ અગત્યનું અંગ છે, એની યોગ્ય કાળજી લેજો, પ્લીઝ !
.
.
.
.
.
જેમ-જેમ શરીરની ઉંમર વધે એમ-એમ હાડકાંની ઉંમર પણ વધતી જાય છે. આ એક નેચરલ પ્રોસેસ છે. આ પ્રોસેસને આપણે અટકાવી શકવાનાં નથી-પણ એના માટે કાળજી ચોક્કસ જ લઇ શકીએ. વડીલોને ફ્રેક્ચર જલ્દી થઇ જાય છે-કારણ કે ઉંમરને કારણે એમનાં હાડકા મજબૂત હોતા નથી. હાડકાને મજબૂત રાખવા શું કરવું જોઇએ...વાંચો.
.
.
.
.
.
.
ડો.કુશ વ્યાસ માત્ર દર્દીઓને ચાલતાં કરે છે એવું નથી-પણ એ અટકી ગયેલા જીવનને પણ ચાલતું કરી શકે છે. આ એક એવા ડોક્ટર છે જે ઘૂંટણોની સર્જરી કરી પગને તો ફરી ચાલતા કરી જ શકે છે પણ અટકી ગયેલા, ગૂંચવાઇ ગયેલા મનને પણ ફરી દોડતું કરી શકે છે.
એકલાં રહેતા ડો.શીલા શ્રીવાસ્તવ ચાલી ન્હોતા શકતા, ડો.કુશ વ્યાસે એમની સારવાર કરી અને ફરી ચાલતા થયા-ડો.શીલા શ્રીવાસ્તવે ડો.કુશ વ્યાસને ગિફ્ટ કરેલા પુસ્તક – સેકંડ ઇનિંગ વીથ ડો.કુશ વ્યાસ…વિશે વિવિધ અખબારોએ પણ નોંધ લીધી.
‘સેકંડ ઇનિંગ વીથ ડો.કુશ વ્યાસ’-આ પુસ્તક નિ: શુલ્ક મંગાવવા 9879142607 નંબર પર તમારું એડ્રેસ વોટ્સએપ કરો.
થેંક યુ સરોજબેન. મારા પુસ્તકને તમે શબ્દોથી વધાવ્યું એ આનંદ મારા માટે વિશેષ છે.
આ પુસ્તક નિ:શુલ્ક મેળવવા સંપર્ક કરો :+91-9313382995
.
.
.
.
.
હેપ્પી મકરસંક્રાંતિ.....
.
.
.
.
.
એક પેશન્ટ ડોક્ટરને શું આપી શકે?
જાણો અનન્ય સિટીના આ વિશેષ આર્ટીકલમાં
આ એક ગિફ્ટ છે…એક પેશન્ટે ડોક્ટરને આપેલી ગિફ્ટ. બિલકુલ ચાલી ન શકતા ડો.શીલા શ્રીવાસ્તવ મારી ટ્રીટમેન્ટ અને સર્જરી બાદ ચાલતા થયા એ પછીનાં થોડા દિવસોમાં શીલાબેને મારી હથેળીઓ વચ્ચે એક પુસ્તક મૂક્યું-‘અ સેકંડ ઇનિંગ વીથ ડો.કુશ વ્યાસ…!’
શીલાબેને લખેલું આ પુસ્તક એક ડોક્ટર માટે એનાં પેશન્ટે લખી આપેલાં પ્રિસ્ક્રીપ્શન સમાન છે.
આજે આ પુસ્તકનું કવરપેજ તમારી સાથે શેર કરી રહ્યો છું.
આ પુસ્તક એક પેશન્ટની ગિફ્ટ હોવાથી અમૂલ્ય છે. આ પુસ્તક નિ:શુલ્ક મેળવવા કોમેન્ટમાં લખો.
Following the Trend
.
.
.
ઘૂંટણને તંદુરસ્ત રાખવા આટલું જરૂરી....
.
.
Monday | 10am - 6pm |
Tuesday | 10am - 6pm |
Wednesday | 10am - 6pm |
Thursday | 10am - 6pm |
Friday | 10am - 6pm |
Saturday | 10am - 6pm |
I am Dr Amit R Gupta, cancer surgeon based in surat. I aim to treat cancer and together we can surel
Dr. Hitesh J. Mangukiya >- MS Orthopedic - Sir J.J. Hospital , Mumbai /> Diploma In Football Medici
The purpose of this page is to share interesting cases related to gastroenterology and the services
We offers a holistic approach to treat neurological illness with special emphasis on understanding t
Neurosurgeon - Spine Surgeon - Endovascular Neurointervention & stroke specialist
Dr. Devang Patel MBBS, DNB ORTH, FASM, MNAMS Trauma, Joint Repacement & Arthroscopic Surgeon
MBBS, MS General Surgery (Surat) DrNB Surgical Oncology (Pune)
BRAIN | SPINE | TRAUMA