
Case of androgenic alopacia/male pattern baldness at very young age--- effect of our unique homeo-cosmatic concept in just 2 months... Only &C homeopathic clinic
Book your appointment now-
9909725354
&chomeopthy clinic
we aims to reach people all over the globe to deliver homeopathy. a cure from root. Everything you speak is "HIGHLY CONFIDENTIAL".
Sukhda Homeopathy Clinic aims at reaching homeopathy to people all over the globe. New cases are scheduled in a manner to give you ample opportunity to speak about yourself & your sufferings. The medicines dispensed are high quality products obtained from reputed pharmacies. We offer quality medical treatment at affordable cost.
Operating as usual
Case of androgenic alopacia/male pattern baldness at very young age--- effect of our unique homeo-cosmatic concept in just 2 months... Only &C homeopathic clinic
Book your appointment now-
9909725354
&chomeopthy clinic
DID YOU KNOW ABOUT HOMEOPATHY?
Importance of Homeopathy given by DR. Rajendra Prasad
હોમીયોપેથી રોગ ના મૂળ સુધી જઈ ને ઈલાજ કરે છે.
DID YOU KNOW ABOUT HOMEOPATHY?
Importance of Homeopathy given by
🔥Swami Vivekananda🔥
હોમીયોપેથી એ એક લાંબા ગાળા નું રોકાણ છે.
🤣Homeopathy memes🤣
DID YOU KNOW ABOUT HOMEOPATHY?
Importance of Homeopathy given by Dizzy Gillespie...
હોમીયોપેથી થી કોઈ આડ અસર થતી નથી.
હોમિયોપેથી શું છે?
Importance of Homeopathy given by Paul McCartney
હોમીયોપેથી થી નુકશાન થતું નથી, માત્ર લાભ જ થાય છે.
DID YOU KNOW
ABOUT
HOMEOPATHY?
Importance of Homeopathy given by Mahatma Gandhi
Case of chronic urticaria cured by homeopathy
Case of chronic urticaria cured by homeopathy...
Happy women's day
Hypotyroidism
With attractive salary
Homeopathic treatment is very effective in all kind of thyroid disorder
Homeopathic is able to give marvelous reasult in diabetes also here is the reasult.
We treat challanging cases with complete dedication.
We treated many cases of psoriasis with sartisfactory reasult and 100% guarantee with harmless way of homeopathy
Case of Psoriasis
Case of psoriasis
May thr blessing of GOD load your life with peace, Happiness and success.
.
.
.
.
.
.
.
For Appointment Call 9638037105 or
WhatsApp us @ wa.me/919638037105 or
Visit S-41, 2nd Floor, Swatik plaza, Yogi Chowk, Varachha, Surat.
For Appointment Call 9638037105 or
WhatsApp us @ wa.me/919638037105 or
Visit S-41, 2nd Floor, Swatik plaza, Yogi Chowk, Varachha, Surat.
Good in communication in gujarati and hindi
Must know to read English
Time morning:9 to 1 pm
Evening 4:30 to 9pm
Good in communication in gujarati and hindi
Must read English
Time morning:9 to 1 pm
Evening 4:30 to 9pm
Sunday: Off
ડૉક્ટરોએ પોતાના દવાખાનામાં મૂકવા જેવી સૂચનાઓ:
.
.
.
એક વાતને ફક્ત એક વાર જ કહો. અમને સમજાય છે.
.
.
.
તમને જ્યાં દુખાવો થતો હોય તે જગ્યા તમારા પોતાના શરીર પર હાથ મૂકીને બતાવો, ડૉક્ટરના શરીર પર નહીં!
.
.
.
દર્દીની ઉંમર કેટલી છે તે નક્કી કર્યા પછી જ ઘરેથી નીકળો. એ પૂછવામાં આવે ત્યારે ત્રણ જુદા-જુદા જવાબ ન મળે તો સારું!
.
.
.
તમારી માંદગી વિશે ઘરમાં કોણ શું માને છે એ અમને નહીં જણાવો તો ચાલશે.
.
.
.
"ડૉક્ટર, ક્યાં છો તમે અત્યારે?" અને "ડૉક્ટર, શું કરો છો?" આવું ક્યારેય પૂછશો નહીં. ઘણુંખરું અમે દવાખાનામાં પેશન્ટો તપાસતા હોઇએ છીએ અથવા નસીબ સારું હોય તો ઘરે જમતા હોઇએ અથવા એકાદ ઝોકું ખાઈને ઉજાગરો પૂરો કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. ત્યારે આવા સવાલો સાંભળીને ખરેખર, બહુ ખતરનાક જવાબો સૂઝતા હોય છે પણ અલબત્ત અમે તે આપતા નથી!
.
.
.
સલાહ આપનારાં હિતેચ્છુઓ, શુભચિંતક સગાં સંબંધીઓ પાસે ચાલતી સારવાર પૂરી થઈ જાય પછી જ અમારી પાસે આવો. એ સગાં સંબંધી જો અમેરિકા હોય, તો સારવાર ત્યાં જ કરાવી આવો.
.
.
.
તમે સવારે કેટલા વહેલા ઊઠો છો, પ્રાણાયામ કેવી રીતે કરો છો, ક્યાં બગીચામાં કેટલાં પગલાં ચાલો છો, આ બધું પૂછવામાં આવે ત્યારે જ જણાવો.
.
.
.
તમારી સૂવાની પોઝિશન નું પ્રત્યક્ષ 'ડેમો' આપવાની જરૂર નથી. બધાં લોકો, થોડાઘણા ફેરફાર સાથે, ઘણુંખરું એ જ રીતે સૂતાં હોય છે.
.
.
.
આ કન્સલ્ટેશન છે, કોઈ સિનેમા નહીં. માટે આખી જીવનકથા ન સંભળાવતાં, માત્ર બિમારી વિશેની માહિતી આપો.
.
.
.
'અત્યારે શું સારવાર ચાલે છે' એમ પૂછવામાં આવે ત્યારે ડૉક્ટર સામે મોટી ફાઇલો ખડકી ન મૂકો, કે દવાઓની થેલીઓ એમની ટેબલ પર ન ઠાલવો. ફક્ત એક યાદી બનાવેલી તૈયાર રાખો.
.
.
દર્દીઓ અને તેમનાં સગાં સંબંધીઓએ ડૉક્ટર દેખતાં એકબીજાંને ઉતારી પાડવાનો પ્રયત્ન કરવો નહીં કે બાળકોને ઠપકો આપવો નહીં તથા ડૉક્ટરને એમાં સંડોવવાનો પ્રયત્ન કરવો નહીં.
.
.
"મારું થઈ જાય એટલે જરા આમને પણ તપાસી લો ને!" આવું ન ચાલે... દરેક દર્દીની અમારે જુદી નોંધ રાખવી પડતી હોય છે.
.
.
.
જાણે પોલિસની જેમ ઉલટતપાસ કરતા હો એવી રીતે તમે સવાલો પૂછશો, તો અમે પણ રાજકારણીની જેમ ગોળગોળ જવાબ આપીશું.
.
.
.
"એકે ય દવા માફક નથી આવતી/બધી દવા ગરમ પડે છે",
"આમને ખૂબ ચિંતા થાય છે",
"આ બહુ ગભરાય છે"
-આવા કિસ્સાઓ (નમૂનાઓ)નો કોઈ ઉપાય કે ઇલાજ નથી.
.
.
.
"ડૉક્ટર અંકલ/ડૉક્ટર મૅડમ ઇંજેક્શન આપી દેશે" એવું ખોટું બાળકોને કહેશો તો બમણી ફી આપવી પડશે. (જો ડૉક્ટરને દાદા કે માસી કહ્યું તો દસ ગણી!)
.
.
.
એક વાર ચા પી લીધા પછી બીજી વાર જઈએ ત્યારે ચા મફત નથી મળતી ને? દર વખતે ફી નું પણ એવું જ.
.
.
'મા-બાપને સંભાળવાનો કંટાળો આવે છે' એવું કમ સે કમ ખુલ્લમ્ ખુલ્લું તો ન બતાવો! 'હજુ કેટલા દિવસ રહેશે?' 'આટલો ખર્ચ પોસાતો નથી.' એવું કમ સે કમ એમની હાજરીમાં તો ન બોલો!
.
.
.
માન-સન્માન આપો તો મળે.
.
.
.
'એકાદ પેગ ચાલશે?'
'ત્રણ રોટલી સાથે એક ચમચી શ્રીખંડ લઉં?'
'તેલ માલિશ કરવામાં કંઈ વાંધો નહીં ને?'
ઇમરજન્સી ના નામે આવા સવાલો કસમયે અને રજાના દિવસે ફોન, મેસેજ, ઈ-મેલ કરીને પૂછવા નહીં.
.
.
.
અનેક વર્ષો પછી અચાનક પ્રગટ થતાં હે સગાં-સંબંધીઓ અને સ્કૂલ-કૉલેજ નાં મિત્રો! જૂના પ્રસંગો અને યાદગીરીઓ કહી કહીને હેરાન ન કરો. ડૉક્ટર થઈને અમે પૂરતાં હેરાન થઈ ચૂક્યાં છીએ. તમે તો અંગત છો, એટલે સમજી શકશો!
.
.
.
ખાવાપીવાનાં નિયંત્રણ તમે કેવાં અને કેટલાં પાળો છો એ તો તમારા ચહેરા પરથી જ જોઈ શકાય છે. માટે શરમાઓ નહીં, સાચેસાચું કહી દો!
.
.
.
સદ્બુદ્ધિ, ખરાં-ખોટાં નો વિવેક, વિનોદબુદ્ધિ -અને સારા ડૉક્ટર તમને મળે એવી પ્રાર્થના! 😊
all types of treatment available under one roof you name it we have it
MDS dentists for all your dental treatments such as Root canal Therapy , Dental Implants, Extraction
This page is created as a wall for awareness in mental health and su***de.
Dr. Rujuta Shelat is a well-known Ophthalmologist in surat. She is also working as a DMIT Specialist
Shivam skin laser &hair clinic permanent laser hair removal center homeopathy combination treatment
Dr Pratik Savaj is first qualified infectious disease specialist from south Gujarat. He has complete
I am a chiropractor with an expertise in human movements & biomechanics. I naturally cure Sciatica,
everyone deserves a healthy, beautiful smile!!!!
Special interest in -Chronic liver & kidney diseases -Thyroid disorders, -Diabetes & Hypertension,
We are now open at Vesu. Due to covid-19 condition, Doctor will be available in evening OPD only