14/11/2022
નમસ્કાર મીત્રો,
આપ સૌ સ્વૈચ્છીક રક્તદાતાઓ , કેમ્પ ઓગેનાઇઝરો તથા લોક સમર્પણના સર્વ સહયોગીઓને નમ્ર વિનંતી છે કે દિવાળીની રજાઓના કારણે કેમ્પ ન હોવાથી હાલ આપણી બ્લડ બેંકમાં A, B, O, AB પોઝિટિવ અને નેગેટિવ રક્તની ખૂબ જ અછત છે , તો આપ સૌ કોઈને નમ્ર અપીલ છે કે જો કોઈ નાના - મોટા રક્તદાન શિબિરોનું આયોજન થઈ શકતું હોય અથવા તો સ્વૈચ્છિક રક્તદાતા રક્તદાન કેન્દ્ર પર આવી બ્લડ ડોનેશન કરે તો જરૂરીયાત મંદો ને સમયસર રક્ત મળી રહે એવા સાથે મળીને સૌ પ્રયત્નો કરીયે....
આપણા સહકારની અપેક્ષા સાથે.....
આભાર
લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર
સુરત