
18/09/2025
કે. જી. હોસ્પિટલ, થરા ના ડૉ. વિજય ઠાકોર અને ડૉ. પુરુષાર્થ ખંડેલવાલ દ્વારા જરુરિયાતમંદ બહેનનું સફળ શસ્ત્રક્રિયા (ઓપરેશન) કરવામાં આવ્યું.
આ શસ્ત્રક્રિયામાં 2 કિલો 300 ગ્રામ જેટલી મોટી ગાંઠ દૂર કરવામાં આવી છે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે આ ઓપરેશન તદ્દન નિઃશુલ્ક રીતે કરવામાં આવ્યું છે.
🙏 કે. જી. હોસ્પિટલ – આરોગ્ય સાથે સેવા 🙏