16/08/2025
નમસ્કાર સૌને 🙏
સપનામાં જોવાતું એક દ્રશ્ય હવે હકીકત બનવા જઈ રહ્યું છે…
વર્ષો સુધી દર્દીઓની પીડા જોઈ, તેમને ફરી ચાલતા, ફરી હસતા જોયા… ત્યારે એક જ ઈચ્છા હતી – કે તેમને એક એવી જગ્યાએ સેવા આપી શકાય જ્યાં સારવાર માત્ર દર્દ ન હોય, પણ સહાનુભૂતિ અને માનવીય સ્પર્શ પણ હોય.
આજે એ સપનાને સાકાર કરતાં આનંદ થાય છે કે Advance Orthopaedic Hospital, Tharad તમારાં તમામના આશીર્વાદોથી ખુલ્લું મૂક્યું છે
અહીં દર્દીઓ માટે આધુનિક તકનીક, નિષ્ણાતોનો સહયોગ અને દિલથી થતી સેવાનો સંકલ્પ છે.
આપ સૌનો સહયોગ, પ્રેમ અને આશીર્વાદ હંમેશા જેવો રહ્યો છે...એમ જ આગળ પણ રહશે એ આશા સાથે...
ડૉ. શૈલેષ એપા
Advance Orthopaedic Hospital, Tharad
🙏🏻🙏🏻