
18/03/2023
આ પ્રસંગે અમે આભાર વ્યક્ત કરીએ છીએ
નિરામય માં પોતાની સારવાર માટે વિશ્વાસ મૂકનાર દરેક દર્દીનો,
આ વિશ્વાસ ને પ્રસ્થાપિત કરવામાં પોતાનું યોગદાન આપનાર નિરામય પરિવાર ના બહેનોનો ,
ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આ સિદ્ધિ સુધી પહોંચવા માં સહભાગી થનાર દરેક ડોક્ટર મિત્રોનો અને
વિશેષ પ્રાધાન્ય આપીને આને શક્ય બનાવવા માટે Rayner India ટીમનો.