UPHC bharatnagar

  • Home
  • UPHC bharatnagar

UPHC bharatnagar This page is about to do IEC regarding various health programmes and health updates. It Also includes preventive work done by field staff.

Like and share our activities and help us by promoting primary health care services.

✳️ 7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ..✴️મારું સ્વાસ્થ્ય, મારો અધિકાર...    #મારુંસ્વાસ્થ્યમારોઅધિકાર
07/04/2024

✳️ 7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ..

✴️મારું સ્વાસ્થ્ય, મારો અધિકાર...


#મારુંસ્વાસ્થ્યમારોઅધિકાર

I have reached 100 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
05/03/2024

I have reached 100 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

  રાશનકાર્ડ ધારકો ઘરે બેઠા મેળવી શકે છે 'આયુષ્માન કાર્ડ'.  યોજના હેઠળ વાર્ષિક ₹10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મેળવવા આજે...
11/12/2023

રાશનકાર્ડ ધારકો ઘરે બેઠા મેળવી શકે છે 'આયુષ્માન કાર્ડ'.

યોજના હેઠળ વાર્ષિક ₹10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મેળવવા આજે જ આયુષ્માન વેબસાઈટ/એપનો ઉપયોગ કરો અથવા આપના નજીકના વિસ્તારના આશા બહેનો/આરોગ્યકર્મીનો સંપર્ક કરો.

પોલિયો રવિવાર..10 ડિસેમ્બર 2023..રાજ્યના નિયત કરેલ વિસ્તારોમાં આજે 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીનાં ટીપાં અવશ્ય પીવ...
10/12/2023

પોલિયો રવિવાર..
10 ડિસેમ્બર 2023..
રાજ્યના નિયત કરેલ વિસ્તારોમાં આજે 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીનાં ટીપાં અવશ્ય પીવડાવો..
બે ટીપાં દરેક વાર..
બાળકની લઈએ દરકાર..


પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત રસીકરણ.
10/12/2023

પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત રસીકરણ.

16/11/2023

#મોઢાનુંકેન્સર અને અગમચેતી અંગે જાણો.. ✅️ 90% મોઢાના કેન્સર માટે તમાકુ,ગુટખા,મસાલા,સોપારી, #ધુમ્રપાન જવાબદાર છે. ➡️ કેન્સર ની સારવારથી ચહેરો વિકૃત બની શકે છે, મોઢાના ચાંદા કે સફેદ પેચની તપાસ કરાવો. આવો નૂતનવર્ષે #વ્યસનમુકત બની #સ્વસ્થ રહીએ, સ્વસ્થ આહાર અને જીવનશૈલી અપનાવીએ..

આયુષ્માન સભા.મેડિકલ ઓફિસર દ્વારા આયુષ્માન ભવ: કાર્યક્રમ અંતર્ગત આરોગ્યના વિવિધ પ્રોગ્રામ જેવા કે આયુષ્માન કાર્ડ, આભા કાર...
12/10/2023

આયુષ્માન સભા.
મેડિકલ ઓફિસર દ્વારા આયુષ્માન ભવ: કાર્યક્રમ અંતર્ગત આરોગ્યના વિવિધ પ્રોગ્રામ જેવા કે આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, બિનચેપી રોગો, ટી.બી નિર્મૂલન કાર્યક્રમ વગેરે ની માહિતી આપવામાં આવી.

12/10/2023
ઘર ઘર રસીકરણ કામગીરી. Refusal બાળકો ને રસીકરણ ની જરૂરિયાત અને ફાયદા સમજાવીને બાળકોના વિવિધ રોગો સામે રસીકરણ કરવામાં આવ્ય...
12/10/2023

ઘર ઘર રસીકરણ કામગીરી. Refusal બાળકો ને રસીકરણ ની જરૂરિયાત અને ફાયદા સમજાવીને બાળકોના વિવિધ રોગો સામે રસીકરણ કરવામાં આવ્યું.

સઘન રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ કેમ્પ. દેવીપૂજક વાસ, અધેવાડા
12/10/2023

સઘન રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ કેમ્પ. દેવીપૂજક વાસ, અધેવાડા

11/10/2023

▶️ ઊંચુ લોહીનું દબાણ વિશે જાણો.. કાળજી લો..

➡️ નિયમિત તબીબી તપાસ કરાવો, વજનને નિયંત્રણમાં રાખો,
તમાકુ-દારુની આદત છોડો,
ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડો,
નિયમિત કસરત/યોગા કરો,
ફળ-શાકભાજીનો વધું ઉપયોગ કરો,

🔴 હાઇબ્લડ પ્રેશર સાયલન્ટ કીલર કહેવાય છે..
તબીબી સલાહને અનુસરો

Address


Opening Hours

Monday 04:00 - 06:00
09:00 - 01:00
Tuesday 04:00 - 06:00
09:00 - 01:00
Wednesday 04:00 - 06:00
09:00 - 01:00
Thursday 04:00 - 06:00
09:00 - 01:00
Friday 04:00 - 06:00
09:00 - 01:00
Saturday 09:00 - 01:00

Telephone

+912782566830

Website

Alerts

Be the first to know and let us send you an email when UPHC bharatnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to UPHC bharatnagar:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram