Health Team Gujarat

  • Home
  • Health Team Gujarat

Health Team Gujarat Welcome to Health Team Gujarat In this page will put all kinds of useful information such as Nrhm,
(1)

01/10/2022
જે મિત્રોએ કોરોના સમય દરમિયાન કોરોના  કોરોના વોરિયર્સ સન્માન શબ્દોથી ફૂલોથી કે અન્ય કોઈ રીતે કર્યું હોય તો આ વખતે એમને આ...
24/09/2022

જે મિત્રોએ કોરોના સમય દરમિયાન કોરોના કોરોના વોરિયર્સ સન્માન શબ્દોથી ફૂલોથી કે અન્ય કોઈ રીતે કર્યું હોય તો આ વખતે એમને આહવાહન છે કે પોતે પોતાના સ્ટેટસ માં આ ફોટો મૂકીને તેમનો સહયોગ કરે 🙏

24/09/2022

નારી શક્તિ ઝિંદાબાદ 🙏

King Is Back 👑
23/09/2022

King Is Back 👑

23/09/2022

તમે આ આંદોલનમાં કેવી રીતે મદદરૂપ થઇ શકો 🙏

23/09/2022

સરકારી કર્મચારીઓ દરેક જો તમારામાં સહેજ પણ માન સન્માન જેવું વધ્યું હોય તો અવાજ ઉઠાવો 😡 આ પ્રકારના મીડિયા ને પાઠ નહીં ભણાવવામાં આવે તો તમારું અસ્તિત્વ અને રિસ્પેક્ટ પણ આવા લોકો વધવા નહીં દે

આ એ વિડીયોની લીંક છે જે સંપૂર્ણ જૂઓ અને તેને રિપોર્ટ કરી કોમેન્ટ માં તમારો અભિપ્રાય લખીને તેમને પાઠ ભણાવવો

https://fb.watch/fJeZrfLiJw/

ક્યાં છે અમારો સ્ટાફ અને ક્યાં છે જનતા જેમની કોરોના સમય દરમ્યાન અમે પરિવારની જેમ કાળજી લીધી છે
23/09/2022

ક્યાં છે અમારો સ્ટાફ અને ક્યાં છે જનતા જેમની કોરોના સમય દરમ્યાન અમે પરિવારની જેમ કાળજી લીધી છે

23/09/2022

लड़ेंगे जीतेंगे

આ પોલીસના કર્મચારી ને સસ્પેન્ડ કરો.
23/09/2022

આ પોલીસના કર્મચારી ને સસ્પેન્ડ કરો.

ટ્વિટ કરો 🙏 😡કોરોના વોરિયર્સ પર પેહલા ફૂલ વરસાવ્યા હવે સરકાર દંડા વરસાવે છે આરોગ્ય કર્મચારી ઓ ને બેફામ મારી રહી છે પોલીસ...
23/09/2022

ટ્વિટ કરો 🙏 😡કોરોના વોરિયર્સ પર પેહલા ફૂલ વરસાવ્યા હવે સરકાર દંડા વરસાવે છે

આરોગ્ય કર્મચારી ઓ ને બેફામ મારી રહી છે પોલીસ. કર્મચારીઓ એ શું ગુનો કર્યો છે પોતાના હક માટે લડવું એ શું ગુનો છે?








https://twitter.com/GujjuSanjay/status/1573226612962762754?t=U7V_dFGjTJwR7gw9QfB8jA&s=19

23/09/2022

સરકાર અને પોલીસ દ્વારા મળી ને કોરોના વોરિયર્સ પર અત્યાચાર

23/09/2022

રાણો રાણાની રીતે 🦁

23/09/2022

ગાંધીનગર એતિહાસિક મહારેલી રૂટ

22/09/2022

ગાંધીનગર સ્વર્ણિમ પાર્ક દિવસ 47 આરોગ્ય કર્મચારી હડતાલ લાઈવ 🔴

21/09/2022

👆🏻 હવે આપણો મુદ્દો રાષ્ટ્રીય બની ગયો છે પીછે હઠ કરવાની થતી નથી 🤛🏻👊🏻

આ છે મિત્રો આપણી એકતાની શક્તિ 🙏 આપણે કોઈ વડીલ અને રિસ્પેક્ટેડ વ્યક્તિને નીચા બતાવવા નથી માંગતા પણ હર હંમેશ કોઈ પણ તથ્ય અ...
20/09/2022

આ છે મિત્રો આપણી એકતાની શક્તિ 🙏 આપણે કોઈ વડીલ અને રિસ્પેક્ટેડ વ્યક્તિને નીચા બતાવવા નથી માંગતા પણ હર હંમેશ કોઈ પણ તથ્ય અને હકીકત જાણ્યા વગર વિરોધ થાય તે યોગ્ય નથી

20/09/2022

આજની પોઝેટીવ સ્ટોરી
આજ રોજ હું સીટી માં કામ અર્થે ગયો તો ત્યાં એક દુકાન આગળ હું ઉભો અને ત્યાં ૫ એક શિક્ષક લોકો નું ટોરુ ઉભું હતું એમાં વિવિધ આંદોલન ની ચર્ચા કરતા હતા. ત્યાર પછી એમને આરોગ્ય ના આંદોલન ની ચર્ચા કરી. અને કેહવા લાગ્યા કે આ વખતે સાલું આરોગ્ય કર્મચારી ઓ ઇતિહાસ રચી દેશે એવુ લાગે છે. આજે એમની હડતાલ મેં ૪૦ દિવસ ઉપર થવા આવિયા. પણ આંદોલન સામેટવા ની કે પૂરું કરવાની વાતજ નય કરતા. સરકાર જોડે આત આટલી મિટિંગો થાય છે. તોય એ લોકા એકજ વાત લઈને બેઠા કે ૨૮૦૦/૪૨૦૦ ગ્રેડ પેય કાટો ટેક્નિકલ ગણી gr અને ઠરાવો કરો તોજ અમે આંદોલન સમેટીશુ બાકી ચાલુ રાખશુ.
એમાંય એક જન બોલિયો ભાઈ એમનો પ્રમુખ મર્દ છે આટલુ સરકાર દબાણ કરે છે તોય પીછે હટવાનું નામ નય લેતા. જબરજસ્ત પ્રમુખ મળ્યા છે આરોગ્ય કર્મચારી ને. કે સેલ્યુટ છે એમને દિલ થી.
અને લાસ્ટ માં એટલું જ કીધું કે આ લોકા ના આંદોલન ની પુરા દુનિયામાં નોંધ લેવાય રહી છે🙏🏻આટલી વાત કરી એલોકા છુટા પડિયા.

*જય હિન્દ સાહેબ,**વિષય - ગુજરાત રાજ્ય ના પંચાયત વિભાગ ના આરોગ્ય કર્મીઓ ની પગાર વિસંગતા ની માંગણી બાબતે વિધાનસભા માં વાંચ...
20/09/2022

*જય હિન્દ સાહેબ,*

*વિષય - ગુજરાત રાજ્ય ના પંચાયત વિભાગ ના આરોગ્ય કર્મીઓ ની પગાર વિસંગતા ની માંગણી બાબતે વિધાનસભા માં વાંચા આપવા બાબત*

*૧૬૦૦૦ હજાર આરોગ્ય કર્મીઓ છેલ્લા ૪૫ દિવસ થી અચોક્ક્સ મુદત ની હડતાલ પર છે* *ગાંધીનગર માં નાનાં બાળકો અને પરિવાર સાથે રસ્તા પર છે પણ સરકાર ઘણી મિટિંગ માં વાતચીત થઈ અને લોલીપોપ આપવાની મિટિંગ માં ચર્ચા થાય છે...પણ માંગણીઓ પુરી કરવાની વાત જ નથી થતી...*
*ગ્રામીણ લેવલે સગર્ભા બહેનો ની તપાસ,રસીકરણ અને ડિલિવરી માં લોકો ,બાળકો,વૃધ્ધો હેરાન થઈ રહ્યા છે સાથે ગામ માં મચ્છરજન્ય,જાડા, ઉલટી,ડેન્ગ્યુ, વગેરે વગેરે રોગચાળો વકરી રહ્યો છે અમને દુઃખ થાય છે સમાજ દુઃખી થઈ રહ્યો છે એટલે જ અમે ઇચ્છિએ કે નિરાકરણ આવે આટલી સમસ્યાઓ છે રોગચાળો છે પબ્લિક માં તો પણ આ સરકાર આટલો સમય વિતાવી રહી છે..* *અમને ટેક્નિકલ નથી ગણતા તો અમારી કામગીરી પણ ટેક્નિકલ નથી જો આરોગ્ય વિભાગ ના કર્મીઓ ટેક્નિકલ કેડર ના હોય તો રસીકરણ કરવું,બી.પી તપાસ,ડાયાબિટીસ ની તપાસ,બ્લડ તપાસ,સગર્ભા માતા ની તપાસ,રસીકરણ, બાળકો ની તપાસ,ક્લોરીનેસન ટેસ્ટ, આ બધું ટેક્નિકલ માં નથી આવતું...*
*આ બાબતે આપ સાહેબશ્રી વિધાનસભા માં યોગ્ય રજુઆત કરવા આરોગ્યકર્મીઓ ની અપીલ અને અરજ છે....*🙏

*લી...*
*ગુજરાત ના ૧૬૦૦૦ પીડિત આરોગ્ય કર્મીઓ*

આ વખતે જે ધારાસભ્ય ન્યાયની સાથે ઉભા છે અમે તેમની સાથે પણ જે પક્ષોને સાથે ઉભા છે અને ન્યાયની સાથે નથી અમે તેમની સાથે પણ ન...
20/09/2022

આ વખતે જે ધારાસભ્ય ન્યાયની સાથે ઉભા છે અમે તેમની સાથે પણ જે પક્ષોને સાથે ઉભા છે અને ન્યાયની સાથે નથી અમે તેમની સાથે પણ નથી






https://t.co/88fM3cN11h

તમામ કર્મચારીઓના વિસ્તારના ધારાસભ્યોને મળીને રજૂઆત કરવી જોઈએ જે કોઇપણ પક્ષના હોય ભાજપ કોંગ્રેસ કે અપક્ષ તેમને જણાવવું જો...
20/09/2022

તમામ કર્મચારીઓના વિસ્તારના ધારાસભ્યોને મળીને રજૂઆત કરવી જોઈએ જે કોઇપણ પક્ષના હોય ભાજપ કોંગ્રેસ કે અપક્ષ તેમને જણાવવું જોઈએ કે તમે પક્ષને વફાદાર છો તો આ વખતે અમે તમને વફાદાર નથી પણ જો તમે અમારા પ્રશ્નોને વાચા આપો છો તો અમે આ વખતે તમારી સાથે છીએ અન્યથા નથી તે તેને રૂબરૂ મળીને સમજાવું જોઈએ.

આ પ્રમાણે દરેક તાલુકા પ્રમુખે આયોજન કરી કર્મચારીઓને જવાબદારી સોંપી દેવી જોઈએ

જો આ જ પ્રમાણે whatsapp માં બોલ્યા કરશો તો કંઈ પણ લીધા વગર હાજર થવું પડશે અને આબરૂના ધજાગરા પણ થશે છે.

હવે દરેક જિલ્લાના પ્રમુખ હો એ મીટીંગ બોલાવી ને સ્પષ્ટ કરવું જોઈએ કે ખરેખર સરકાર છું આપવા માંગે છે આપણે શું લેવું છે આપણું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ કે જો સરકાર આપવાના મૂડમાં નથી તો કંઈ પણ લીધા વગર પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ કર્મચારીઓના યુનિયન પ્રમુખશ્રી જણાવી દેવું જોઈએ કે અમે તમારા ફેંકેલા ટુકડો નથી જોઈતો હવે તમે તમારે રસ્તે અને અમે અમારા રસ્તે હવે લડી લેવાનું છે. 🦁

આપણા બહેનો એ જો આ રીતે હિંમત દાખવી હોત તો આજે કદાચ આપણું પરિણામ આવી ગયું હોત બગીચામાં બાળકો ને ફરવા લઈ જવામાં મુશ્કેલીઓ ...
20/09/2022

આપણા બહેનો એ જો આ રીતે હિંમત દાખવી હોત તો આજે કદાચ આપણું પરિણામ આવી ગયું હોત બગીચામાં બાળકો ને ફરવા લઈ જવામાં મુશ્કેલીઓ નથી પણ હક માટે લડાઈ કરવા જવામાં બધાને મુશ્કેલીઓ નડે છે

20/09/2022

આ રમણલાલ વોરા ને તેમના નિવેદનનુ ભાન કરાવો અને તેને ટ્વીટ કરો તમે કર્મચારીઓ પર આક્ષેપ કરો છો કે તે કામ ચોર છે સરકાર અને તમે તમારા કાર્યકાળ દરમિયાન કેટલું નિષ્ઠાથી કાર્ય કર્યું તે તમે પોતાની જાતને પૂછો પ્રજાની એટલી બધી જ ચિંતા હોય તો આ આંદોલન આજકાલ નથી ચાર વર્ષ થી કર્મચારીઓની માંગણીઓ છે તે પૂર્ણ કરો





https://twitter.com/GujjuSanjay/status/1572070915990749185?t=CNz0RF8bcq45g9ZtO8u3Tw&s=19

Address


Alerts

Be the first to know and let us send you an email when Health Team Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your practice to be the top-listed Clinic?

Share