Dr. Abhishek Pandya

Dr. Abhishek Pandya • State Executive Member - IT Dept., BJP Gujarat.
• Doctor by Profession.
• Pursuing PhD from Gujarat University.

Three pillars. One vision.Building a stronger, self-reliant India.
02/02/2026

Three pillars. One vision.
Building a stronger, self-reliant India.

Union Budget 2026-27
01/02/2026

Union Budget 2026-27

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી લોકસ...
31/01/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી લોકસભામાં પ્રસ્તુત કરશે કેન્દ્રીય બજેટ 2026-27

🕥આવતીકાલે સવારે 10:30 કલાકે

Happiest Birthday Dr. Yagna Shukla Ma’am. 💐💐You guide with the care of a mother and inspire with the strength of a leade...
28/01/2026

Happiest Birthday Dr. Yagna Shukla Ma’am. 💐💐

You guide with the care of a mother and inspire with the strength of a leader. Your presence in my life is a blessing I will always cherish. Wishing you health, peace, and many more inspiring years. 🙏

27/01/2026

History made. Deal sealed. 🇮🇳🤝🇪🇺

The ‘Mother of all Trade Deals’ inked under PM Shri Narendra Modi ji, connecting the world’s 4th & 2nd largest economies and opening the $20T EU market.

27/01/2026

India–EU: The Mother of All Deals. 🇮🇳🤝🇪🇺

26/01/2026

Aerial power on display: . 🇮🇳

ગૌરવવંતો પ્રજાસત્તાક પર્વ! 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagd...
26/01/2026

ગૌરવવંતો પ્રજાસત્તાક પર્વ!

77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવ્યું.

આ અવસરે પ્રદેશ પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી.

ભારત માતા કી જય! 🇮🇳

26/01/2026

‘ગુજરાત કી ઝાંકી- સ્વતંત્રતા કા મંત્ર: વંદે માતરમ્’

📍કર્તવ્ય પથ, નવી દિલ્લી

"भारत के गणतंत्र की सबसे ऊँची शान,हर भारतवासी को इस पर है अभिमान"સૌ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસ ની હાર્દિક શુભકામનાઓ. #ग...
26/01/2026

"भारत के गणतंत्र की सबसे ऊँची शान,
हर भारतवासी को इस पर है अभिमान"

સૌ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસ ની હાર્દિક શુભકામનાઓ.

#गणतंत्र_दिवस

ગુજરાતના રત્નો, ભારતનું સન્માન! પોતાના અદ્ભુત કાર્ય અને સમર્પણ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર મેળવી ગુજરાતનું નામ રોશન કરનાર ત...
25/01/2026

ગુજરાતના રત્નો, ભારતનું સન્માન!

પોતાના અદ્ભુત કાર્ય અને સમર્પણ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર મેળવી ગુજરાતનું નામ રોશન કરનાર તમામ વિભૂતિઓને ખૂબ ખૂબ અભિનંદન.

ગાંધીનગરના શાહપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનો 'મન કી બાત' ક...
25/01/2026

ગાંધીનગરના શાહપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનો 'મન કી બાત' કાર્યક્રમ સાંભળ્યો અને ત્યારબાદ કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Dr. Abhishek Pandya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Abhishek Pandya:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram