08/10/2019
તમારા મા રહેલી દરેક ખરાબ ટેવો નું રાવણ ની સાથે દહન કરો. તમારી દરેક તકલીફ, દર્દ, દુખ આ દશેરા એ દૂર થાય અને તમારું જીવન આવનારી દિવાળી ની સાથે સાથે પ્રજ્વલિત થાય એવી ભગવાન શ્રી રામ ને પ્રાર્થના.