23/04/2023
જય જય ગરવી ગુજરાત,
જીવનસાથી પસંદગી એક ખુબજ જટિલ પ્રશ્ન બની ગયો છે. અત્યારના યુગમાં યુવક કે યુવતીને ગમતું પસંદગી પાત્ર મળવું ખૂબજ મુશ્કેલ થઈ ગયું છે. આજ કારણથી હવે ઘણા પરિવાર અલગ અલગ નાત માં પોતાના બાળક માટે જીવનસાથી શોધે છે.
અહીં તમને ભારત અને વિદેશના 1000-1500 થી વધુ ફક્ત ગુજરાતી અલગ અલગ જ્ઞાતિના ઉમેદવારો (યુવક-યુવતી)ની વિગત સાથે જુલાઈ અને ઓક્ટોબર - 2023 માં પ્રકાશિત સર્વ ગુજરાતી જીવનસાથી પસંદગી પુસ્તિકા માટેનું ફોર્મ મોકલેલ છે.
જો તમે આ સારા હેતુના કાર્ય માટે સ્વયં સેવક તરીકે કાર્ય કરવા ઈચ્છતા હોવ તો અમે તમારું નામ અને સંપર્ક વિગતો ફોર્મમાં મુકીશું અને તમને તમારા મૂલ્યવાન સમય અને ખર્ચ કરેલ પૈસા માટે રોકડ રકમ પણ પ્રદાન કરીશું. જે તમે આ કાર્ય માટે ખર્ચ્યા છે (તમારા દ્વારા ઓછામાં ઓછા 10 ફોર્મ ભરાયાં હોય તો).
જો તમને પસંદગી પુસ્તિકામાં તમારી વિગતો ઉમેરવામાં રસ હોય તો બધી વિગતો વાંચો અને તેને ભરો.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ લિંક https://forms.gle/2BbinSKmGsULsLLKA
પર ક્લિક કરી સંપૂર્ણ માહિતી ભરો અને ઓનલાઈન જ ફી ભરો.
યોગ્ય ફી અને ભરેલ ફોર્મ સાથે આપેલ નંબર 9998004940 વોટ્સેપ પર પણ મોકલી શકો છો.
આભાર સહ....
શ્રી ભાવેશ મહેતા
કાર્યાલય : અભિ મલ્ટિપ્રિન્ટ, આર -27, સંતોષીનગર સોસાયટી, મહેસાણા નગર પાસે, નિઝામપુરા, વડોદરા. ગુજરાત.
Mb : 9998004940
Access Google Forms with a personal Google account or Google Workspace account (for business use).