18/09/2023
Thank you so much Gujarat State Yog Board,
Sevak Shishpal Rajput,
Pathak
panchal, Parmar, Patel for giving me opportunity as Social media West Zone Coordinator. I will try my level best to make our Vadodara No 1 through Social media.
ખૂબ ખૂબ આભાર ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ, યોગ સેવક શિશપાલ સાહેબ, રાજેશભાઈ પંચાલસાહેબ, ઇન્દ્રજીતભાઈ પરમાર, મીનાક્ષીબેન પરમાર, સુનિલભાઈ પટેલ મને સોશિયલ મીડિયા વેસ્ટ ઝોન કોર્ડીનેટર બનાવવા માટે. હું મારું કામ ખૂબ જ ઈમાનદારીથી અને ખંતથી કરીશ અને વડોદરા ને સોશિયલ મીડિયા થકી નંબર વન પર લઈ જવાનો પ્રયત્ન કરીશ.
Shashinkumar Vyas
VAD/YC/066763/
(M) 7990997921