20/01/2026
❤️ Trusted Heart Care, All Under One Roof
At Samnvay Hospitals, Vadodara, we provide comprehensive cardiac care with a dedicated, full-time team of experienced heart specialists.
🏥 Our services include:
✔️ Angiography & Angioplasty
✔️ Bypass & Valve Replacement Surgery
✔️ Heart Transplant & Advanced Cardiac Care
✔️ Pediatric & Congenital Heart Disease Treatment
👨⚕️ Backed by highly experienced cardiologists, cardiac surgeons, and cardiac anesthetists, ensuring safe and reliable outcomes.
✅ Ayushman Bharat (PMJAY) & Cashless Facility Available
📍 Vasna Road, Vadodara
📞 24x7 Emergency: 888 208 2082
👉 Choose trusted care for your heart – Samnvay Hospitals🏥 સમન્વય હોસ્પિટલ્સ, વડોદરા ખાતે સંપૂર્ણ હૃદયરોગ સારવાર ❤️
👨⚕️ અમારી હૃદયરોગ નિષ્ણાત ટીમ:
🔹 ડૉ. પવન રોય
સીનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ
• 15,000થી વધુ સફળ હૃદય સારવાર પ્રક્રિયાઓ
• એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી અને પેસમેકર મુકવામાં નિષ્ણાત
🔹 ડૉ. મયુરી શ્રીવાસ્તવ
સીનિયર કાર્ડિયોવાસ્ક્યુલર અને થોરેસિક સર્જન
• 15 વર્ષથી વધુનો અનુભવ
• 10,000થી વધુ સફળ હૃદય સર્જરી
• બાયપાસ, વાલ્વ બદલવાની સર્જરી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં નિષ્ણાત
🔹 ડૉ. રશિમ ગર્ગ
સીનિયર કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ
• 2,000થી વધુ સફળ કાર્ડિયાક એનેસ્થેશિયા કેસ
• બાયપાસ, વાલ્વ, બાળકોના તથા જન્મજાત હૃદયરોગમાં નિષ્ણાત
✅ આયુષ્માન ભારત (PMJAY) અને કેશલેસ સારવાર ઉપલબ્ધ
📍 સરનામું: સંત કબીર સ્કૂલ પાસે, રાણેશ્વર મંદિર સામે, વાસણા રોડ, વડોદરા
📞 24 કલાક સેવા: 8882082082
🙏 હૃદયની સારવાર માટે વિશ્વાસનો એક સરનામું – સમન્વય હોસ્પિટલ્સ ❤️