Sbccaam Vadu

Sbccaam Vadu Health And Wellness centre

04/10/2024
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાન્ડુ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર વડુ માં 11:30 કલાકે  RKSK કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકે...
27/09/2024

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાન્ડુ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર વડુ માં 11:30 કલાકે RKSK કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટર ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં આશા દ્વારા પસંદ કરેલ શાળા એ નાં જતી કિશોરીઓ ને પિયર એજ્યુકેટરનાં રોલ વિશે તેમજ RKSK પ્રોગામ નાં વિશે વિસ્તૃત ચર્ચા કરી અને નાની ઉમરે લગ્ન ન કરવા અને તેનાથી થતાં નુકસાન બાબત કિશોરીઓ ની માતા ને પણ સમજાવ્યું. તેમજ Hb કર્યું અને આર્યન ગોળી પણ આપી.

*આજ રોજ  20/09/2024  BLOCK -Visnagar ,PHC- Bhandu નાં AAM Vadu માં  આરોગ્ય શિબીર નુ આયોજન કર્યું જેમાં નીચે મુજબ ના મુદ્...
20/09/2024

*આજ રોજ 20/09/2024 BLOCK -Visnagar ,PHC- Bhandu નાં AAM Vadu માં આરોગ્ય શિબીર નુ આયોજન કર્યું જેમાં નીચે મુજબ ના મુદ્દા નો સમાવેશ કરેલ છે.
➡️ Medical officer dr.Khyati medam દ્વારા વેરી હાઈ રીસ્ક એ.એન.સી ( વાહલી માતા નું ) અને બાળકો નું ચેક-અપ કરવામાં આવ્યું.
*➡️ NP-NCD પ્રોગ્રામ અંતર્ગત 30 વર્ષ થી ઉપર ની ઉંમર ના લોકો નું સ્ક્રીનીગ કરવા માં આવ્યું.અને Blood preesure અને RBS ચેક કરવા માં આવ્યું.*
*➡️બિનચેપી રોગો માં ડાયાબિટીસ અને હાયપરટેન્શન ના લક્ષણો અને એના અટકાયત માટે ના પગલાં વિશે સમજાવા માં આવ્યું.
➡️ AAM ખાતે અપાતી 12 સેવા વિશે સમજાયું
➡️ આરોગ્યલક્ષી શિક્ષણ આપ્યું
➡️ પોષણક્ષમ આહાર વિશે સમજાયું

એબેટ કામગીરી, સર્વેલન્સ કામગીરી ગામ વડુ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાન્ડુ.
19/09/2024

એબેટ કામગીરી, સર્વેલન્સ કામગીરી ગામ વડુ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાન્ડુ.

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાન્ડુ ના વડુ સબ સેન્ટર ના ભાન્ડુ મીરાલીમડી વિસ્તારમાં મમતા સેશન કામગીરી કરવામાં આવી જેમા...
18/09/2024

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાન્ડુ ના વડુ સબ સેન્ટર ના ભાન્ડુ મીરાલીમડી વિસ્તારમાં મમતા સેશન કામગીરી કરવામાં આવી જેમાં અતિ જોખમી માતાની તપાસ, બીપી ડાયાબિટીસ ચેક અપ કામગીરી કરેલ તથા સરકારી સંસ્થા માં ડિલિવરી માટે સમજાવેલ છે.0 થી 5 વર્ષ ના બાળકો નું રસીકરણ,વજન, ઉંચાઇ, MUAC, તથા હેલ્થ ચેકઅપ કરેલ. ગૌરવી દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં કિશોરીઓને પર્સનલહાઈઝીન તથા હીમોગ્લોબિન તપાસ વિશે જાણકારી આપવામાં આવી. જેમાં આરોગ્ય કાર્યકર કૌશલભાઇ પ્રજાપતિ, ભાવનાબેન ઠાકોર, કવિતાબેન ચૌધરી તથા કપિલાબેન પટેલ આશા હાજર રહ્યા હતા.

વરસાદ પછી ફેલાતો રોગચાળો અટકાવો જરૂરી છે.
12/09/2024

વરસાદ પછી ફેલાતો રોગચાળો અટકાવો જરૂરી છે.

10/09/2024
Ntcp Activity in Aam Vadu
10/09/2024

Ntcp Activity in Aam Vadu

Address

Vadu
Visnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Sbccaam Vadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other Health & Wellness Websites in Visnagar

Show All