
10/10/2021
માનસિક આરોગ્ય અઠવાડિયુ અને માનસિક આરોગ્ય દિવસ ની ઉજવણી નિમિત્તે શેઠ એલ જી હોસ્પિટલ સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ ના એચ ઓ ડી ડોક્ટર લાકડાવાલા સર અને નર્સિંગ સુપ્રિટેનડેન્ટ મેડમ ના સાહિયોગ થી નર્સિંગ પરિવાર અને દર્દીઓ માં માનસિક બીમારીઓ વિશે અવેરનેસ ના હેતુ સર બે દિવસીય માનસિક આરોગ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ માં નર્સિંગ પરિવાર ના સભ્યો નો બહોળો પ્રતિસાદ મળ્યો હતો..