આમના છોકરાઓ તો વિદેશ માં ભણે છે..અને ગામડાઓની સરકારી શાળાઓ બંધ કરી ગરીબોના બાળકો ને એમના ગામની શાળામાં પણ ભણવા દેતા નથી.
06/07/2025
03/07/2025
મોદીજી માટે સંદેશ 😂
02/07/2025
કાશ મોદીજી દેશના વડાપ્રધાન હોત... 😂
02/07/2025
મોદીજી GST પર ગઈ કાલે મોટું મોટું ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ કોઈ એ મને આ વીડિયો મોકલ્યો 😂😂
20/06/2025
2024 સ્વીસ બેંક માં ભારત ના પૈસા 3 ગણા વધ્યા..
હવે દરેક ન ખાતા માં 15 લાખ નહી 45 લાખ (3 ગણા)
આવશે...
19/06/2025
જે સાંજે 4 વાગ્યા પહેલા 2Gb ડેટા રીલ જોવામાં પૂરો કરી નાખે,
આંખ સામે પોતાના પર થતા અન્યાય સામે બોલી નથી શકતા એ આજની યુવા પેઢી પાસે શું અપેક્ષા રાખી શકાય??
19/06/2025
1.500 કરતાં વધુ સરકારી શાળાઓ બંધ કરવામાં આવી
2.સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પ્રેક્ટિકલ ગુણ રદ્દ કરવામાં આવ્યા
સૌથી વધુ નુકશાન કોને??
19/06/2025
મોદીજી ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી સીઝફાયર કરે છે.
અંધભક્ત ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે હવન કરે છે.
અને ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને પ્રેમ કરે છે.
આ કેવી ક્રોનોલોજી છે, ભાઈ?
19/06/2025
मोदी जी ख़ुद झूठ बोलते हैं
सबसे झूठ बुलवाते हैं
19/06/2025
વિરોધ પક્ષના નેતા,જન નાયક, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેરછાઓ 🎉🎉🎉🎉
Be the first to know and let us send you an email when Dr.jaysinh official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.