25/02/2019
આણંદમાં પહેલીવાર ઊંટડીના દુધનો પાઉડર મળશે..!!
================================
👉 યુવાનોને સ્વસ્થ અને તંદુરસ્ત💪🤩 રાખવા માટે ઊંટડીનું 🐪દૂધ🥛 ઉત્તમ ગણાય છે, 🐪 ઊંટડીનું દૂધ🥛 જો નાના👼 બાળકો,👩🏻 સ્ત્રીઓ, 🧑🏻પુરુષો અને ખાસ કરીને ગર્ભવતી🤰🏻મહિલાઓને પીવડાવામાં આવે તો ખુબ સ્વાથ્યવર્ધક સાબિત થાય છે. વળી આજે જયારે ડાયાબીટીસના રોગો🤢 આખા દેશને એમાંય ખાસ કરીને ગુજરાત ને ભરડામાં લીધો છે ત્યારે મેડીકલ રીસર્ચમાં🏥 સાબિત થયું છે કે ઊંટડીનું દૂધ🥛 ડાયાબીટીસને દુર રાખે છે, તેમજ શારીરિક શક્તિ 💪🤩અને રોગપ્રતિકારક શક્તિ😇 વધારે છે.
👉 હવે જે દુધના આટલા ફાયદા હોય એને સફેદ સોનું🥇 ન કહેવાય તો બીજું શું કહેવાય? કેટલાકને આ વાંચ્યા પછી આ દૂધ મેળવવાની ઈચ્છા થઇ હશે તો ચિંતા કરવાની જરૂર નથી કેમકે રીસર્ચ સેન્ટરોમાં અનેક પરીક્ષણો બાદ માન્યતા પ્રાપ્ત ઊંટડીનાં દુધનો પાવડર હવે આપને🤩 ‘શીવદયા ફુડસ’ 🤩, આણંદ ખાતે મળશે.
👉 અત્યારનાં ફાસ્ટફૂડના🍔🍟🍕 યુગમાં જયારે શારીરિક શ્રમ ભૂલાતો જાય છે ત્યારે ‘શીવદયા ફુડસ’ નો ઊંટડીનાં દુધનો 🐪પાવડર આપને તંદુરસ્ત👌 અને રોગમુક્ત😷 રાખશે, આણંદમાં પહેલીવાર સફેદ સોનું એટલે કે ઊંટડીનાં દુધનો પ્રમાણિત પાવડર આપનાં માટે લઈને આવ્યા છે, તો રાહ શેની જુઓ છો?🤔
👉 ઊંટડીના દુધને સફેદ સોનું પણ કહેવામાં આવે છે. અરબ દેશોમાં ઊંટડીના દુધથી બનેલી પ્રોડક્ટ🥛 ખુબ લોકપ્રિય છે, આપણા કચ્છ અને રાજસ્થાનનાં સરહદી રણ વિસ્તારના લોકો પણ ઊંટડીનાં દુધનો 🐪ઉપયોગ કરે છે. ઊંટડીનું દૂધ માનવ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, મેડીકલ શોધથી સાબિત થયું છે કે રોજ એક ગ્લાસ🥛 ઊંટડીનું દૂધ પીવાથી મગજ🤯🧠 સતેજ થાય છે. મગજની કોશિકાઓને પોષણ મળે છે.
👇👇👇👇👇👇👇👇
પાવડર લેવાની રીત:
અડધા ગ્લાસ નવસેકું પાણીમાં 🥛એક પાઉંચ પાવડર મિક્ષ કરીને પીવાનો રહેશે.
👇👇👇👇👇👇👇👇
🏥 વિતરક :- આણંદ- G-13 , NARAYAN COMPLEX,OPP.GOPI CINEMA, ANAND-388001
📱 મો: +91.9712955022
🕒 સમય: સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦