Vedant orthopedic hospital

  • Home
  • Vedant orthopedic hospital

Vedant orthopedic hospital Vedant multispecaility hospital. Hospital

09/08/2025
https://youtu.be/BNTbe1oiF8Q
18/04/2025

https://youtu.be/BNTbe1oiF8Q

ડો. અમિત નકુમ દ્વારા વેદાંત મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ માં સાયટીકા ના નિવારણ માટે સંપૂર્ણ માહિતી અને સચોટ નિદાન ...

*ડોક્ટર અને કાયદો* આ પુસ્તક તબીબ વ્યવસાય અને કાયદાકીય નિયમોના પરસ્પર સંબંધ પર પ્રકાશ પાડે છે જે રીતે આ બંને ક્ષેત્રો એકબ...
03/12/2024

*ડોક્ટર અને કાયદો* આ પુસ્તક તબીબ વ્યવસાય અને કાયદાકીય નિયમોના પરસ્પર સંબંધ પર પ્રકાશ પાડે છે જે રીતે આ બંને ક્ષેત્રો એકબીજા પર અસર કરે છે તે બતાવે છે વાસ્તવિક જીવનના કેસ અભ્યાસ અને આરોગ્ય સંભાળમાં કાયદાકીય પૂર્વ ઘટનાઓના ઊંડાણ પણ પૂર્વકના વિશ્લેષણ દ્વારા ડોક્ટર *અમિત નકુમ* દ્વારા વાચકોને તબિયત પ્રાથમિકતા માટે આવશ્યક કાયદાકીય જટિલતાઓની વ્યાપક સમજ પૂરી પાડે છે .
આ પુસ્તક દર્દીઓ અને ડોક્ટરો બંનેના રક્ષણમાં કાયદાની ભૂમિકા સમજાવે છે અને વધુને વધુ ઉપયોગી રહે એવી ભાવનાઓ સાથે આ પુસ્તકનું વિમોચન કરેલું છે.

*"  * શુ આપણે શિયાળામાં થતા દુખાવા માટે રાહત મેળવવી છે"** શરીરમાં થતા જુદા જુદા દુખાવો માંથી રાહત માટે હાલાર ઓર્થોપેડિક ...
20/11/2024

*" * શુ આપણે શિયાળામાં થતા દુખાવા માટે રાહત મેળવવી છે"**
શરીરમાં થતા જુદા જુદા દુખાવો માંથી રાહત માટે હાલાર ઓર્થોપેડિક હોસ્પિટલ જામનગરનું જરૂર સંપર્ક કરો

02/11/2024

Happy new year

27/10/2024

*ડોક્ટર અમિત નકુમ દ્વારા ખેડૂત જોગ સંદેશ*
આવનારી ખેતીની સિઝનમાં ખેડૂત ભાઈઓ જ્યારે કામ કરતા હોય ત્યારે અવારનવાર કઈ ઘટના કે અકસ્માત થતા હોય છે. તો એવી કોઈ ઘટના બને તો એમાંથી કઈ રીતે બચવું અથવા તો અકસ્માત થાય તો જલ્દીથી જલ્દી સારવાર મળે તે માટે શું કરવું તેની માહિતી આપેલ છે. *અકસ્માત દરમિયાન તમારો હાથ કે પગ કે શરીરનો કોઈપણ ભાગ કપાય જાય તો તેને બરફની અંદર રાખી તરત જ દર્દી જોડે હોસ્પિટલે લઇ જાવ ,શક્ય હોય તો એ જોડાઈ પણ શકે છે*
માટે આ માહિતી વધુને વધુ ખેડૂત ભાઈઓ અને મળે એ માટે શેર કરવા વિનંતી

Address


Alerts

Be the first to know and let us send you an email when Vedant orthopedic hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vedant orthopedic hospital:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram