Gnan Mandir

Gnan Mandir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gnan Mandir, Child Development, Adalaj.

એક એવી મોમેન્ટ આવી…જેની રાહ આખું જ્ઞાન મંદિર આતુરતાથી જોઈ રહ્યું હતું ✨પૂજ્યશ્રી દીપકભાઈના પાવન આગમન સાથેઅમારા જ્ઞાન મંદ...
07/02/2026

એક એવી મોમેન્ટ આવી…
જેની રાહ આખું જ્ઞાન મંદિર આતુરતાથી જોઈ રહ્યું હતું ✨

પૂજ્યશ્રી દીપકભાઈના પાવન આગમન સાથે
અમારા જ્ઞાન મંદિર ગુરુકુલમાં
માત્ર દરવાજા જ નહીં
પણ દરેકના દિલ પણ ખુલ્લા હતા ❤️

રેડ કાર્પેટ વેલકમ,
સૌના ચહેરા પર ખુશીની ચમક 😊
યંગેસ્ટથી લઈને ઓલ્ડેસ્ટ સુધી
સૌ એક પરિવાર બનીને
આ અમૂલ્ય ક્ષણને ઉજવી રહ્યા હતા 🎉

પૂજ્યશ્રીના આશીર્વાદ,
અમને મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ,
એમની સાથે રૂબરૂ વાતચીત,
ગ્રુપ ફોટોઝ
અને એમની સરળતા અને કરુણાને
નજીકથી જોવાનો અદભુત અનુભવ 🙏

આ મોમેન્ટ માત્ર એક યાદગીરી નથી,
પરંતુ અમારી અંદરની શુદ્ધતા
અને પ્રેરણામાં વધારો કરનાર
એક અમૂલ્ય કૃપા છે ✨

03/02/2026

One day to go || Gnanmandir Gurukul

31/01/2026

3 Days to go ! ||

27/01/2026

Cycling with Dimplebhai was not just about the fun ride!

As we pedaled, we listened to his amazing experiences of staying with Pujya Niruma and Pujya Deepakbhai. Hearing those stories made us feel so close to the Gnani.
We shared our own talks and felt the real Aptsankul Touch. We are so lucky to be nurtured with such great values and love. This is more than a school; it’s our family! 🙏❤️

Gnanmandir Gurukul Reunion: Reliving the Journey (Batch 2001–2012)They say you can’t go back in time, but today at Gnanm...
22/01/2026

Gnanmandir Gurukul Reunion: Reliving the Journey (Batch 2001–2012)
They say you can’t go back in time, but today at Gnanmandir Gurukul, we proved them wrong. 🕰️✨
From 2001 to 2012, these walls were our entire world. We walked in as kids with oversized bags and walked out as young men with big dreams. Coming back for this reunion wasn't just about seeing old faces; it was about finding the versions of ourselves we left behind a decade ago.
To my brothers: we’ve traded our uniforms for suits and our school desks for office chairs, but the laughter is still the same. Thank you for being the best part of my childhood. 🏛️❤️

15/01/2026

Makarsankranti Celebration

Kite 🪁 festival 🪁 Fly high like kites and reach new heights of success.🌟Wishing you a vibrant Makar Sankranti!😇From Gnan...
14/01/2026

Kite 🪁 festival

🪁 Fly high like kites
and reach new heights of success.

🌟Wishing you a vibrant Makar Sankranti!😇

From Gnanmandir Parivar

09/01/2026

The School That Teaches How Never to Be Depressed || Pizza Dinner Party and Informal with Aptsankul
A beautiful night of handmade pizzas on a Jiko and talks about Niruma’s love and guidance. Watch how our students learn to turn mistakes into wisdom.

02/12/2025

માત્ર થોડા કલાકોની જ રાહ....

વ્હાલા નીરુમાના જન્મ દિવસની ઉજવણી.....ને.... માત્ર થોડા કલાકો ની રાહ....🤩🥳🥳

જ્ઞાનમંદિર ગુરુકુળના બાળકો તૈયારી કરી રહ્યા છે...તમને સહુ ને એમના હાથે સ્વાદિષ્ટ વાનગી બનાવી ને જમાડવા માટે......😋😋🥳

મહાત્માઓ, જો જો ફુડ સ્ટોલ ની મુલાકાત લેવાનું ચૂકશો નહીં...🌈

કયા કયા ફુડસ્ટોલ ?🫣 તે આ વિડિઓ માં જ જોઈ લો🥧🍲🤩

આ તો છે નીરુમાના ભૂલકાંઓનું ગુરુકુળ, જ્ઞાનમંદિર ગુરુકુળ! જે ક્યાંય પાછા ના પડે! સેવામાં સહુની પહેલા રહે.🤩

Address

Adalaj

Alerts

Be the first to know and let us send you an email when Gnan Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gnan Mandir:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram