Swastik Physiotherapy & Wellness Clinic

  • Home
  • Swastik Physiotherapy & Wellness Clinic

Swastik Physiotherapy & Wellness Clinic SWASTIK PHYSIOTHERAPY AND ADVANCE REHAB CLINIC is most powerful PHYSIOTHERAPY platform in VASTRAL

22/11/2025

SPINE ISSUE lumbar PIVD treatment without any medicine and without any injection only safer hands of DR.SHAIL BHATT(PT)-SPINE EXPERT PHYSIOTHERAPIST

BOOK AN APPOINTMENT:-+919724544847

FREE ORTHOPEDIC CONSULTATION CAMP AT 10/11/2025 successfully completed by DR.SHAIL BHATT which served 86+ patients in 3 ...
12/11/2025

FREE ORTHOPEDIC CONSULTATION CAMP AT 10/11/2025 successfully completed by DR.SHAIL BHATT which served 86+ patients in 3 hours

Thanks

08/11/2025

**ફી કેમ્પ_ _ _** *ફી કેમ્પ _૨૦૨૫*

*ડૉ.શૈલ ભટ્ટ સ્વસ્તિક ફિઝિયોથેરાપી અને વેલનેસ ક્લિનિક*

તારીખ 10-11-2025 ના સોમવાર ના દિવસે *શ્રી જડેશ્વર મહાદેવ મંદિર* માં સવારે 9:00 થી 12:00pm મા *સ્વસ્તિક ફિઝિયોથેરાપી અને વેલનેસ ક્લિનિક* દ્ધારા *ઓર્થોપેડીક નો ફ્રી નિદાન કેમ્પ* નુ આયોજન કરેલ છે જેમાં ડૉ.શૈલ ભટ્ટ ( senior consultant physiotherapist) જે 8000+++ દર્દી નો બહોળો અનુભવ ધરાવેછે -તેમા ઓર્થોપેડીક એટલે કે હાડકા ની દરેક બીમારી દર્દી ની જે તકલીફ હશે તે નુ નિદાન ફ્રી કરવામાં આવશે અને જરૂરી માહિતી પુરેપુરી આપવામાં આવશે તો આપ સૌ એ અવશ્ય પધારજો.

કેમ્પ માં નીચે મુજબ તકલીફ નું નિદાન કરવામાં આવશે :
*ઘૂંટણ માં ઘસારો*
*Frozen shoulder(ખંભા જકડાઈ જવો કે દુખાવો થવો)*
*મણકા ની કે નસ ની તકલીફ હોવી*
*ઘૂંટણ નું ઓપરેશન કરાવ્યા બાદ થતી કસરત*
*કોહની માં દુખાવો થવો*
*ગરદન માં દુખાવો થવો*
*હાથ માં કે પગ માં ઝણઝણાટી આવવી કે દુખાવો થવો*
*કોઈ પણ પ્રકાર નો લકવો*
કોઈ પણ જાતના ઓર્થોપેડીક બીમારી નુ નિદાન કરવામા આવશે

*રજિસ્ટ્રેશન માટે :- +919724544847*
(કેમ્પ સ્થળ ની જગ્યા પર થવા ના કારણ થી ક્લિનિક પર નિદાન ફ્રી નથી ફક્ત કેમ્પ માં જ નિદાન ફ્રી રહેસે તેની નોંધ લેવી )

*કેમ્પ નું સરનામું* : શ્રી જડેશ્વર મંદિર, જડેશ્વર વન રોડ,ઓઢવ,અમદાવાદ

*ક્લિનિક નુ સરનામુ* -
*ગ્રાઉન્ડ ફ્લોર ૫/૬, વેદ વિહાર ફ્લેટ,વસ્ત્રાલ,અમદાવાદ*

30/09/2025








25/08/2025







19/08/2025















12/08/2025








11/08/2025











Book an appointment with DR.SHAIL BHATT:-+919724544847

09/08/2025




08/08/2025







Address

GROUND FLOOR, CLINIC NUMBER 5, 6/BELOW VED VIHAR APPARTMENTS, ABJIBAPA LAKE Road, NEAR BAPASITARAM CHOWK, VASTRAL, AHMEDABAD

382418

Opening Hours

Monday 10:00 - 13:30
17:00 - 20:30
Tuesday 10:00 - 13:30
17:00 - 20:30
Wednesday 10:00 - 13:30
17:00 - 20:30
Thursday 10:00 - 13:00
17:00 - 20:00
Friday 10:00 - 13:30
17:00 - 20:30
Saturday 10:00 - 13:30
17:00 - 20:30
Sunday 10:00 - 12:00

Telephone

+919724544847

Website

Alerts

Be the first to know and let us send you an email when Swastik Physiotherapy & Wellness Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Swastik Physiotherapy & Wellness Clinic:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram