22/01/2026
❗️ Erectile Dysfunction (ED) = માત્ર sexual weakness નથી
ઘણા પુરુષો માને છે કે
👉 ED ફક્ત hormone અથવા age ને કારણે થાય છે
👉 એક જ solution = medicine
પણ હકીકત અલગ છે 👇
⸻
🔍 ED થવાના મુખ્ય કારણો (Body-based)
🔹 Pelvic floor muscles ની નબળાઈ
🔹 P***s સુધી proper blood circulation ન પહોંચવું
🔹 Nerve conduction slow થવું
🔹 Low back / pelvis stiffness
🔹 Diabetes, stress, sedentary lifestyle
👉 એટલે ED = Muscle + Nerve + Blood flow problem
⸻
🧠 Body કેવી રીતે effect કરે છે?
✔️ Pelvic muscles weak હોય → er****on sustain થતું નથી
✔️ Nerve signal slow → response delay થાય
✔️ Blood flow poor → firmness ઓછું લાગે
Medicine temporary help આપે છે,
પણ cause treat ન થાય તો problem repeat થાય છે.
⸻
🩺 Magnum Physiotherapy Approach
અમે symptom નહીં, root cause પર કામ કરીએ છીએ.
✔️ Pelvic floor rehabilitation
✔️ Neuro-muscular re-activation
✔️ Blood circulation enhancement protocols
✔️ Spine & pelvis mobility correction
✔️ Stress-related body tension release
👉 Safe • Scientific • Drug-free support
⸻
💡 Remember:
ED shame ની નહીં,
Treatment અને awareness ની problem છે.
🧍♂️ Body strong થશે
➡️ Function natural રીતે improve થશે
📍 Magnum Physiotherapy
🛣️ A Road to Recovery