28/11/2025
મેગ્નમ ફિઝિયોથેરાપીમાં, અમે માનીએ છીએ કે દરેક દર્દી દવા વગર સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે છે.
અમારા દર્દી સરોજબેન ભલાલા ઘણા સમયથી coccyxodenia(પૂંછડીના હાડકાની પીડા) થી પીડાતા હતા, પરંતુ અમારા એડવાન્સ ઓસ્ટિયોપેથી અપ્રોચ વડે, અમે તેમને માત્ર 20 દિવસમાં પીડામાંથી સંપૂર્ણ રાહત આપી છે – અને તે પણ કોઈ પણ દવા વિના!
અમારી સારવાર પદ્ધતિ માત્ર લક્ષણોને દબાવતી નથી, પરંતુ પીડાના મૂળ કારણને સમજીને તેને કાયમ માટે દૂર કરે છે.
જો તમે પણ લાંબા સમયથી પીડાતા હોવ અને દવાઓથી કંટાળી ગયા હોવ, તો મેગ્નમ ફિઝિયોથેરાપીની મુલાકાત લો. અમે તમને સ્વસ્થ અને સક્રિય જીવન જીવવામાં મદદ કરી શકીએ છીએ.
📍 મેગ્નમ ફિઝિયોથેરાપી: જ્યાં સ્વાસ્થ્ય એ જ અમારી પ્રાથમિકતા છે.