Shivam Hospital- Orthopaedic SuperSpeciality Care

Shivam Hospital- Orthopaedic SuperSpeciality Care Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shivam Hospital- Orthopaedic SuperSpeciality Care, Hospital, Ahmedabad.

Shivam Hospital is only hospital in jivraj park, vejalpur area providing all super-speciality care for orthopaedic problems with advance technique and expert doctors.

06/04/2023
ઓપેરશન વગર ઈન્જેકશનથી સારવાર .. (Injection Treatment for spine problem/sciatica)કમર અને સાયેટિકાની તકલીફ થી પીડાતા ઘણા દ...
05/04/2023

ઓપેરશન વગર ઈન્જેકશનથી સારવાર ..
(Injection Treatment for spine problem/sciatica)

કમર અને સાયેટિકાની તકલીફ થી પીડાતા ઘણા દર્દીઓની સારવાર ઈન્જેકશન થી થઇ શકે છે ..

આ પદ્ધતિ માં એક ખાસ મશીનની મદદ થી કમર ના ભાગ માં ઈન્જેકશન આપવામાં આવે છે .

- દર્દી ને બેભાન કરવાની જરૂર રહેતી નથી .
- ૨ કલાક માં દર્દી ચાલી ને ઘરે જઇ શકે છે.
- કોઈ પરેજી પાળવાની રહેતી નથી.
- દુખાવા માં ખુબ અસરકારક રાહત આપે છે.

#
#
#
#

04/04/2023

ઘૂંટણના દુખાવા અને શસ્ત્રક્રિયા અંગેના તમારા ડરને દૂર કરો..

હવે ઉકેલ તમારી નજીક છે ..

જો તમે અથવા કોઈપણ પ્રિયજન ઘૂંટણના દુખાવા અથવા કોઈપણ ઓર્થોપેડિક સમસ્યાથી પીડાતા હોય, તો અમારા નિષ્ણાત ડૉક્ટરોની મુલાકાત ચોક્કસ લો.

શિવમ હોસ્પિટલ,
રૂદ્રબાગ સોસાયટી,
વિનસ પાર્કલેન્ડની સામે
વેજલપુર બસ સ્ટોપ પાસે.
અમદાવાદ, ગુજરાત

https://g.co/kgs/hJwiLc

Appointment: 992-557-9758

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે તા. ૧૫/૦૮/૨૦૨૨ થી દર સોમવારે  ઓર્થોપેડીક વિભાગ , શિવમ હોસ્પિટલ, વેજલપુર દ્વારાફ્રી ઓ.પી.ડ...
15/08/2022

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે તા. ૧૫/૦૮/૨૦૨૨ થી દર સોમવારે ઓર્થોપેડીક વિભાગ , શિવમ હોસ્પિટલ, વેજલપુર દ્વારા

ફ્રી ઓ.પી.ડી..
સાંજે ૫:૩૦ થી ૮:૩૦

24*7 Emergency Available - 9925579758

Shivam Hospital,
Rudrabaug Society,
opposite Venus Parkland,
near Vejalpur Bus stop , Vejalpur, Ahmedabad, Gujarat 380051
099255 79758 https://g.co/kgs/Z2ycoE

17/05/2022

Required..

1 pharmacy assistant
Part time (Evening 5pm to 8:30 pm)

Basic English knowledge expected..
Freshers are welcome..

Salary as per work and experience..
Please call on 9510695931 or
9925579758

બેસતાં વર્ષ નાં દિવસે સવારે ૪૦ વર્ષ નાં રામ ભાઈ( નામ બદલેલ છે) ને ધાબા ઉપર થી પડવા નાં કારણે ડાબા પગ ની એડી નાં ભાગે ઈજા...
07/02/2022

બેસતાં વર્ષ નાં દિવસે સવારે ૪૦ વર્ષ નાં રામ ભાઈ( નામ બદલેલ છે) ને ધાબા ઉપર થી પડવા નાં કારણે ડાબા પગ ની એડી નાં ભાગે ઈજા પહોંચી અને એડી તૂટી ગઈ....

તહેવાર નાં દિવસે સારવાર માટે રામ ભાઈ ને ક્યાં લઈ જવાં તે રામ ભાઈ નાં સગા માટે મોટો પ્રશ્ન હતો....

Shivam hospital પર સંપર્ક કરતા જાણવા મળ્યું કે હાડકાં નાં ડોકટર ઇમરજન્સી માં હાજર જ છે...તેઓ જરાપણ વિલંબ કર્યા વગર શિવમ હોસ્પિટલ આવી ગયાં....શિવમ હોસ્પિટલ માં રામભાઈ નો ડિજિટલ X-Ray તેમજ ઓપરેશન સહિત ની સંપૂર્ણ સારવાર તુરંત જ થઈ ગઈ અને ફક્ત ૪ કલાક માં તેઓ નું emergency માં ઓપરેશન સફલતા પૂર્વક કરવામાં આવ્યું.....

આજે ૩ મહિને રામભાઇ પોતે ચાલી શકવા સક્ષમ થઈ ગયા છે......

કોઈ પણ વાર કે તહેવાર , કોઈ પણ સમયે શિવમ હોસ્પિટલ માં operation સહિત ની સારવાર હંમેશા ઉપલબ્ધ છે.

સંપર્ક કરો: ૯૯૨૫૫૭૯૭૫૮

12/11/2021

Requirement For:

1 Hospital staff/ Nursing assistant

Fresher also can apply..
Basic English knowledge Expected..
Salary as per Experience..

વાંકા-ચૂંકા જોડાયેલાં / ન જોડાયેલાં હાડકાંની સફળતા પૂર્વક  સર્જરી કરતા શિવમ હોસ્પિટલના નિષ્ણાંત સર્જન ..હાડકા/ સાંધા/ કમ...
15/08/2021

વાંકા-ચૂંકા જોડાયેલાં / ન જોડાયેલાં હાડકાંની સફળતા પૂર્વક સર્જરી કરતા શિવમ હોસ્પિટલના નિષ્ણાંત સર્જન ..

હાડકા/ સાંધા/ કમર ને લગતી કોઈ પણ ઓર્થોપેડિક સમસ્યાના સચોટ નિદાન અને સારવાર માટે આજે જ શિવમ ઓર્થોપેડિક હોસ્પિટલ, વેજલપુર ની મુલાકાત લો .

Address

Ahmedabad
380051

Alerts

Be the first to know and let us send you an email when Shivam Hospital- Orthopaedic SuperSpeciality Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category