12/06/2024
બાળ મજૂરી એ બાળકો ના બાળપણ ને ભરખી લીધા છે. માટે સેવા હોમકેર બાળકો નું બાળપણ ન છીનવાઈ જાય અને તેઓ અભ્યાસ કરી શકે તે માટે તેમની માતાઓ (બહેનો) ને રોજગારી પૂરી પાડી આર્થિક સમસ્યાઓ સામે લડી શકે અને પગભર થાય તે ઉદેશ્ય થી સતત કાર્યરત છે .
વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ નિમિતે બધા જ બાળકો ને તેમનું બાળપણ ખૂબ -ખૂબ મુબારક