13/03/2026
ખભાનો દુખાવો લાંબા સમય સુધી સહન ન કરો.
Frozen Shoulder, Ligament Injury કે Muscle Strain જેવી સમસ્યાઓને સમયસર સારવાર જરૂરી છે.
Hi‑Tech Physiotherapy & Rehabilitation Clinic ખાતે નિષ્ણાત માર્ગદર્શન સાથે યોગ્ય સારવાર લઈને ફરીથી પીડા વગરની જીવનશૈલી તરફ આગળ વધો. 💪