Lathigara Panna

Lathigara Panna Health And Lifestyle Coach, Yoga Trainer. Helping People To Reverse Their Diabetes And Other Lifes
(2)

05/05/2026
29/04/2026

તાડાસન એક ખૂબ સરળ પરંતુ અસરકારક યોગ આસન છે. આ આસન શરીરના પોશ્ચરને સુધારે છે, સ્પાઇનને લંબાવે છે અને સંતુલન વધારવામાં મદદ કરે છે. નિયમિત પ્રેક્ટિસથી શરીરમાં સ્ટેબિલિટી, ફોકસ અને અવેરનેસ વધે છે. તાડાસન આપણને શરીર અને મન વચ્ચેનું કનેક્શન સમજવામાં મદદ કરે છે.

27/04/2026

જો તમે માત્ર 10 મિનિટમાં જમવાનું પૂરુ કરી દો છો… તો તમારી સમસ્યા જેવીકે એસિડિટી બ્લોટિંગ ગેસ નું કારણ ખોરાકમાં નથી, તમારી સ્પીડમાં છે ⚠️

ઝડપથી જમવાના કારણે શું થાય છે?

👉 તમે ખોરાકને પૂરતું ચાવતા નથી
👉 લાળ (saliva) સાથે મિક્સિંગ થતું નથી — જે પાચનનો પહેલો સ્ટેપ છે
👉 પેટને “ફૂલ” થવાનો સમય મળતો નથી — એટલે ઓવરઈટિંગ થઈ જાય છે
👉 હવામાં ગળી જવાથી ગેસ અને બ્લોટિંગ વધે છે
👉 ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને કામ કરવા માટે યોગ્ય સિગ્નલ મળતું નથી

પરિણામ શું?
❌ Acidity
❌ Indigestion
❌ Gas & Bloating
❌ Heaviness after meals

સાચી રીત શું છે?

✨ ઓછામાં ઓછા 20–25 મિનિટમાં જમો
✨ દરેક બટકા ને 25–30 વાર ચાવો
✨ સ્ક્રીન વગર, ધ્યાનપૂર્વક જમો
✨ તમારા શરીરના સેટાઈટી સિગ્નલને સાંભળો

યાદ રાખો —
“Fast eating is slow poisoning.”

તમારું પાચન તમારા હાથે છે… માત્ર સ્પીડ બદલો, પરિણામ બદલાઈ જશે 💯





Laughter for healingLaughter for healthLaughter for happinessLaughter for heartLaughter for brainLaughter for lungsLaugh...
20/04/2026

Laughter for healing
Laughter for health
Laughter for happiness
Laughter for heart
Laughter for brain
Laughter for lungs
Laughter for abdomen
Laughter for life

Keep smiling, keep shining, and keep spreading.

06/04/2026

જો તમારા માતા-પિતાને ડાયાબિટિસ છે અને તમે હજુ પણ આ વાતને લાઇટલી લઈ રહ્યા છો, તો ધ્યાન આપો — આ તમારા માટે વોર્નિંગ છે.

તમે હજુ સુધી કોઈ પ્રયત્નો નથી કર્યા, રોજ “કાલથી શરૂ કરીશ” કહીને postpone કરતા રહો છો… તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો.

શરીર એક દિવસમાં મજબૂત નથી બનતું. Muscles ને strong થવામાં સમય લાગે છે.

એટલે “કાલ” નહીં…
👉 આજથી શરૂઆત કરો.

કારણ કે —
Prevention is always better than cure.

Address

Ahmedabad
380002

Alerts

Be the first to know and let us send you an email when Lathigara Panna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Lathigara Panna:

Share