Sure Homoeopathic clinic

Sure Homoeopathic clinic Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sure Homoeopathic clinic, Doctor, ff103, Swastik marvela, opposite Dharti silver, Mansarovar Road, new Chandkheda, Ahmedabad.

30/01/2026

Autism patient started speaking in 1 month

મારૂ નામ નિરંજનાબેન છે. મને લગભગ દસ થી અગિયાર વર્ષ થી પગ માં સોજા અને સામાન્ય દુખાવો રહેતો હતો પણ છેલ્લા ચાર પાંચ મહિનાથ...
03/04/2025

મારૂ નામ નિરંજનાબેન છે. મને લગભગ દસ થી અગિયાર વર્ષ થી પગ માં સોજા અને સામાન્ય દુખાવો રહેતો હતો પણ છેલ્લા ચાર પાંચ મહિનાથી દુઃખાવો આખા શરીર માં થવા લગ્યો હતો આના માટે મેં ચાર થી પાંચ મહિના એલોપેથીક દવા કરી પણ સોજા માં કે દુઃખાવા માં કોઈ ફાયદો થતો ન હતો ત્યાર બાદ હું તા - 31/3/2025 ના રોજ ડૉ દેવાંગી મેડમ ના SURE HOMOEOPATHIC CLINIC માં સારવાર માટે આવી અને તેમણે સોરિએટિક આર્થરાઇટિસ નું નિદાન કરી ને તેની દવા આપી અને ફક્ત ત્રણ જ દિવસ માં મારા પગના તથા શરીર માંથી સોજા ઉતરવા લાગ્યા છે આ માટે હું ડૉ દેવાંગીબેન ની ખૂબજ આભારી છું
Thanks a lot
Dr Devangi mam

કિડનીની પથરીની હોમિયોપેથીક સારવાર એક દર્દી આવ્યું એમને જમણી કિડનીમાં પથરી યુરેટરમાં ફસાયેલી હતી જેની સાઈઝ 6.5મીલીમીટર હત...
01/02/2025

કિડનીની પથરીની હોમિયોપેથીક સારવાર
એક દર્દી આવ્યું એમને જમણી કિડનીમાં પથરી યુરેટરમાં ફસાયેલી હતી જેની સાઈઝ 6.5મીલીમીટર હતી એની સાથે એની જમણી કિડનીમાં પાણી ભરાયેલું હતું અને દર્દીને ખૂબ દુખાવો પણ થતો હતો આ તકલીફમાં એમને સર્જને કિડનીની પથરી લેસર થી રીમુવ કરવાની સલાહ આપેલી પછી એ દર્દી હોમિયોપેથીક સારવાર લેવા માટે મારા ક્લિનિકે- શ્યોર હોમિયોપેથી ક્લિનિકે આવ્યું.
એ દર્દીનો પૂરો કેસ લઈ અને તકલીફોની વિગત પથરી સિવાય પણ ડાબી ઓવરીમાં નાની હેમ્રેજિક સિસ્ટ છે અને ફેટી લીવર ગ્રેડ વન છે. એમને કોઈક વાર એપેન્ડિક્સ ની આજુબાજુ ફ્લુડ કલેક્શન થતું હતું એમની હોમિયોપેથીક મેડિસિન શરૂ કરી અને ત્યારબાદ એક જ અઠવાડિયામાં તેમને પેન સાવ જતું રહ્યું અને બીજી વખત યુએસજી કરાવી તે રિપોર્ટમાં 6:5 એમએમ ની પથરી 4.5એમ એમની થઈ ગઈ અને યુરેટરમાંથી નીચે આવવા મંડી હતી એક મહિનાની ટ્રીટમેન્ટ પત્યા પછી ફરીથી ફોલો ઓફ યુએસજી કરાવવામાં આવ્યો જેમાં પથરી સંપૂર્ણપણે નીકળી ગયેલ હતી અને બીજી બધી તકલીફ હોય જેમ કે સિસ્ટ ફેટી લીવર અને સોજો આ બધું જ તે સંપૂર્ણપણે ક્યોર થઈ ગયેલું હતું. આજ રીતે હોમિયોપેથી દર્દીની માત્ર એક તકલીફ નહીં પરંતુ દર્દીની બધી જ તકલીફોને સંપૂર્ણપણે ક્યોર કરે છે.

Address

Ff103, Swastik Marvela, Opposite Dharti Silver, Mansarovar Road, New Chandkheda
Ahmedabad
382424

Website

Alerts

Be the first to know and let us send you an email when Sure Homoeopathic clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category