STARLIT CANCER CENTER

STARLIT CANCER CENTER One of best equipped comprehensive cancer centre with state of the art surgical, medical & radiation treatment facility.

02/05/2026

"Cancer = Life is over” આ ભ્રમ છે, સત્ય નથી.
Stage 1 અથવા Stage 2 ના મોઢાના કેન્સર માં માત્ર surgery દ્વારા જ સારવાર કરવામાં આવે છે, અને surgery પછી ખાવા-પીવા, બોલવા, કે ચહેરાના દેખાવ પર સામાન્ય રીતે કોઈ ખાસ ફરક નથી પડતો. અને જો આ કેન્સર એડવાન્સ સ્ટેજ એટલે કે Stage 3 અથવા Stage 4 માં હોય તો સર્જરી ઉપરાંત રડીએશન +\~ કેમોથેરાપી દ્વારા સારવાર કરવામાં આવે છે, જેમાં સારવારની જટિલતા વધી જાય છે. એટલે કે જેટલું વહેલું નિદાન તેટલી જ સરળ સારવાર.
Dr. Shashikant Limbachiya કે જેઓ 2500થી વધુ સફળ Head & Neck ની સર્જરી નો બહોળો અનુભવ ધરાવે છે તેઓ આ video માં treatment ની process, results અને quality of life ની સ્પષ્ટ અને સરળ ભાષામાં માહિતી આપે છે.
Early diagnosis = simpler treatment = better life.
📍 Starlit Cancer Center, Nikol, Ahmedabad
📞 98250 44412 | 🌐 drshashikant.in

17/04/2026

Cancer છે કે નહીં આ ખાતરી કેવી રીતે થાય?
Biopsy - એટલે કે જ્યારે ઘા કે ગાંઠ દેખાય ત્યારે તેના એક નાના ટુકડાની laboratory માં તપાસ.
FNAC એટલે needle વડે cells ની તપાસ, ખાસ એવી પરિસ્થિતીમાં કે ત્યારે કે જ્યારે ઘા કે ચાંદુ ના હોય અને સામાન્ય ગાંઠ જ હોય.
Dr. Shashikant Limbachiya આ video માં ખુબ જ સરળ ભાષામાં સમજાવે છે cancer ના diagnosis ની process, ક્યારે biopsy જરૂરી છે, ક્યારે FNAC અને આ process ડરવા જેવી નથી.
"નિદાન ન થયું" = "cancer નથી" આ ગણતરી ખોટી છે. Doctor ને બતાવ્યાં વગર ખાતરી ક્યારેય ન થઈ શકે.
📍 Starlit Cancer Center, Nikol, Ahmedabad
📞 9825044412 | 🌐 starlitcancer.org

11/04/2026

આ લક્ષણોને ક્યારેય "સામાન્ય" ન ગણો.
✖ પેઢામાંથી સતત લોહી આવવું
✖ કાનમાં સતત દુખાવો
✖ 3 અઠવાડિયાથી વધારે સમય ના રૂઝાતું ચાંદુ
✖ ચહેરા, ગળા કે જડબામાં ગાંઠ
✖ ગળવામાં, ચાવવામાં કે બોલવામાં તકલીફ
Dr. Shashikant Limbachiya એ clinical photos સાથે સ્પષ્ટ સમજાવ્યું છે કે cancer ના early signs ક્યારે અને કેવા દેખાય.
જો આવા કોઈ પણ લક્ષણો 3 અઠવાડિયા કે વધારે સમય સુધી દેખાય, તો doctor ને ચોક્કસ બતાવો. તેને અવગણવું ક્યારેક ખૂબ મોંઘું પડી છે.
📍 Starlit Cancer Center, Nikol, Ahmedabad
📞 9825044412 | 🌐 starlitcancer.org

ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને તે ખૂબ જ ચિંતા જનક બાબત છે. આ વિશ્વ આરોગ્ય દિવસે (World Health Day) આ...
07/04/2026

ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને તે ખૂબ જ ચિંતા જનક બાબત છે. આ વિશ્વ આરોગ્ય દિવસે (World Health Day) આપણે પ્રતિજ્ઞા કરીએ કે આપણે તમાકુ અને અન્ય વ્યસનો છોડી, રોજિંદા જીવનમાં સારી અને સ્વસ્થ આદતો કેળવીએ, કેન્સરના લક્ષણોને ઓળખીએ, ભયમુક્ત બની વહેલી તપાસ કરાવીએ અને કેન્સરને લગતું સાચું માર્ગદર્શન આપતી માહિતીને વધુમાં વધુ આગળ ફેલાવીએ.
Starlit Cancer Center: Your partner in this fight.

03/04/2026

શું ઘરે બેઠા cancer ની early signs ઓળખી શકાય?
તો જવાબ છે હા અને Dr. Shashikant Limbachiya એ આ video માં 8 સરળ steps માં શીખવ્યું છે "મોઢા અને ગળાના કેન્સરની સ્વ તપાસ" કઈ રીતે કરી શકાય છે અને તેમાં શું ચકાસવાનું હોય છે, જેમ કે
Step 1 – ચહેરો અને ગળું
Step 2 – હોઠ અંદર-બહાર
Step 3 – ગાલની અંદર બંને બાજુ ની દિવાલ
Step 4 – દાંત અને પેઠાની આસપાસનો ભાગ
Step 5 – જીભ ઉપર-નીચે
Step 6 – જીભ નીચે-મોઢાનો ભાગ
Step 7 – મોઢાની છત કે તાળવું
Step 8 – ગળાનો અંદર નો ભાગ
આ video save કરો. દર 15 દિવસે જાતે તપાસ કરો. કંઈ પણ unusual લાગે doctor ની સલાહ લો.
📍 Starlit Cancer Center, Nikol, Ahmedabad
📞 9825044412 | 🌐 starlitcancer.org

27/03/2026

મોઢા અને ગળાના કેન્સરનું સૌથી મોટું કારણ…….. એટલે તમાકુ.
ગુટખા, પાન માસાલા, માવો, બીડી, સિગારેટ… આ બધી આદતો 90% કેસ માટે જવાબદાર છે. માત્ર 10% કિસ્સામાં અન્ય કારણો હોય છે.
જો આપના ઘરમાં, ઓફિસમાં કે ફેક્ટરીમાં કોઈ રોજ કોઈ આ વ્યસન કરે છે તો આ video એ વ્યક્તિ સુધી ચોક્કસ પહોંચાડો.
સમયસર સાચી અને યોગ્ય માહીતી, સમયસર ચેતવણી અને સમયસર cancer ની તપાસ. ત્રણેય જીવન બચાવે છે.
📍 Starlit Cancer Center, Nikol, Ahmedabad
📞 9825044412 | 🌐 starlitcancer.org

શું આપને કે આપના પરિવારમાં કોઈ ને તમાકુ, પાન મસાલા, ગુટખા, બીડી કે સિગારેટ જેવી તમાકુ ની આદત કે વ્યસન છે?શું આપને કે આપન...
23/03/2026

શું આપને કે આપના પરિવારમાં કોઈ ને તમાકુ, પાન મસાલા, ગુટખા, બીડી કે સિગારેટ જેવી તમાકુ ની આદત કે વ્યસન છે?
શું આપને કે આપના પરિવારમાં કોઈ ને નીચે પ્રમાણેના કોઈ લક્ષણો છે?
• મોઢું ખોલવામાં તકલીફ
• મોઢા માં સફેદ કે લાલ ડાઘ
• મોઢા માં ન રુઝતું ચાંદુ
• ધૂમ્રપાન કે તમાકુ નું વ્યસન
• અવાજ માં આવેલ બદલાવ
• ગળા માં રહેલ ગાંઠ
• જમવાનું ગળવામાં તકલીફ
• ટૂંક સમય માં ઝડપી વજન ઉતરવું
• સતત પેટ માં થતો દુખાવો
• મળ માર્ગ માં થી લોહી પડવું
• સ્તન માં ગાંઠ કે સ્તન માં થી પ્રવાહી નો સ્રાવ
ઘણા લોકો આવા લક્ષણોને ‘સામાન્ય’ માનીને અવગણે છે. જે આગળ જતા ખૂબ જ ગંભીર સમસ્યામાં પરીણામે છે. સમયસર થતી સીમ્પલ તપાસ જીવન બચાવી શકે છે. કેન્સરનું જેટલું વહેલું નિદાન તેટલી જ ઝડપી અને ઓછી જટિલ સારવાર.
આજેજ સ્ટારલીટ કેન્સર સેન્ટર દ્વારા આયોજીત નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનો લાભ લો અને પોતાનું તથા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરો.
કેમ્પની તારીખ: 29 March, 2026, રવિવાર સવારે 9 કલાક થી બપોરે 12 કલાક સુધી.
કેમ્પનું સ્થળ: Starlit Cancer Center, કોઠીયા હોસ્પિટલ કેમ્પસ, નિકોલ, અમદાવાદ.
વધુ માહિતી મેળવવા આજે જ સંપર્ક કરો : 93168 00532 અથવા રૂબરૂ મુલાકાત લો.
#

23/03/2026

ભારતમાં દર એક મિનિટે એક વ્યક્તિ મોઢા અને ગળાના કેન્સરથી પીડાય છે. ગુજરાત સમગ્ર વિશ્વમાં આ કેન્સરમાં મોખરે છે અને સૌથી ચોંકાવનારી વાત કે આ કેન્સર હવે 30 થી 40 વર્ષની વ્યક્તિઓમાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે, એ ઉંમરે, જ્યારે માણસ પોતાના જીવનની સૌથી ઊર્જાસભર અને જવાબદારીવાળી અવસ્થામાં હોય છે.
આ cancer વિશે જાણો, સમજો, અને યોગ્ય સમય પર તપાસ કરાવો.
📍 Starlit Cancer Center, Nikol, Ahmedabad
📞 98250 444 12 | 🌐 starlitcancer.org
စာတို

This International Women’s Day, we honour women at every stage: from screening and early detection to treatment, survivo...
08/03/2026

This International Women’s Day, we honour women at every stage: from screening and early detection to treatment, survivorship and beyond. At Starlit Cancer Center, our focus is simple: world class cancer care delivered with empathy, clarity and dignity.
To every woman fighting, healing or caring for a loved one with cancer, your strength inspires us every day. 💜

This Holi, we're not just splashing colours, we're celebrating the courage, second chances and unbreakable spirit of eve...
04/03/2026

This Holi, we're not just splashing colours, we're celebrating the courage, second chances and unbreakable spirit of every fighter and survivor at Starlit Cancer Center. Amidst the festival's vibrant colours, these ribbons remind us that early detection, timely treatment and strong support turn fear into hope and darkness into light. Let's honour their journey with every splash of colour.

"Four years ago, we embarked on a journey to provide exceptional healthcare to our community, and it's been an incredibl...
04/02/2026

"Four years ago, we embarked on a journey to provide exceptional healthcare to our community, and it's been an incredible ride. To the entire team, your dedication, compassion, and expertise have made our hospital a beacon of hope. Thank you thousands of patients for keeping faith in us. From the doctors and nurses to the admin staff and support teams, THANK YOU for your tireless efforts. You've turned our vision into reality, and we are honored to work alongside such an amazing group. Here's to many more years of healing, growing, and serving together! 🙏"

Address

Kothia Hospital Campus, Off S P Ring Road, Nikol
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when STARLIT CANCER CENTER posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category