16/04/2026
આંખો અમૂલ્ય છે – Glaucoma ને ક્યારેય અવગણશો નહીં!
Glaucoma એક એવી આંખોની બીમારી છે જે ધીમે ધીમે નજરને નુકસાન પહોંચાડે છે અને ઘણીવાર શરૂઆતમાં કોઈ લક્ષણ દેખાતું નથી.
⚠️ ધ્યાન આપવાના મુખ્ય લક્ષણો:
✔️ અચાનક નજર કમજોર થવી
✔️ આંખોમાં લાલાશ
✔️ ધૂંધળી અથવા સંકુચિત નજર
✔️ આંખ અને માથામાં ભારે દુખાવો
⏳ સમયસર તપાસ અને સારવાર ખૂબ જ જરૂરી છે. આજે જ તમારી આંખોની ચકાસણી કરાવો!
📍 Location: Nikol, Ahmedabad
📞 Contact: 9724648783