10/03/2026
આજના સમયમાં 1 રૂપિયામાં ઠંડું પાણી કે એક કપ ચા તો દૂર રહી…
એક સારી ચોકલેટ પણ નથી મળતી.
પરંતુ Kothiya Hospital માં એ જ 1 રૂપિયો
તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે ‘જીવનદાયી’ બની શકે છે.**
અહીં મળે છે —
✔️ સ્પેશિયાલિસ્ટ અને સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની પ્રથમ તપાસ
✔️ તાત્કાલિક સારવારની શરૂઆત
✔️ જનરલ વોર્ડમાં બેડ અને નર્સિંગ ચાર્જ
👉 બધું માત્ર ₹1 માં
કારણ કે અમારી નજરે —
‘પૈસા નહીં… તમારું જીવન સૌથી કિંમતી છે.’ ❤️
💳 PMJAY / આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી મફત
💰 માત્ર ₹1 OPD મા નિષ્ણાત ડૉક્ટર ની સલાહ મેળવો
📞 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો:
90812 66609 | 66899
8500 5100 55 | 66
📍 Torrent Power પાસે,ઉત્તમ નગર,નિકોલ – અમદાવાદ
🏥 તમારું વિશ્વાસ, અમારું મિશન