Vraj369 Ayurveda

Vraj369 Ayurveda The Family Physician Born and Brought in Ahmedabad, Graduated with Bachelor's in Homeopathy Medicine and Surgery (B.H.M.S.) from Parul University.

Taken Extensive Training in various Hospitals.

03/08/2025

70-વર્ષી બા ને 369 ચુરણ થી સંધી વા અને ઢીંચણ માં ઓપરેશન વગર સારુ રિઝલ્ટ.

🍀રિલીફ 369 ચૂરણ  આયુર્વેદના શુદ્ધ ઔષધો તથા ઉત્તમ ભસ્મ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી બનાવેલ છે. આ દવા બનાવવામાં વપરાતી ઔષધીઓ ...
04/08/2023

🍀રિલીફ 369 ચૂરણ આયુર્વેદના શુદ્ધ ઔષધો તથા ઉત્તમ ભસ્મ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી બનાવેલ છે. આ દવા બનાવવામાં વપરાતી ઔષધીઓ 100% ઓરીજનલ અને શુદ્ધ વાપરવામાં આવે છે. તેમજ આ દવામાં કોઈ પણ પ્રકાર ના કેમિકલ અથવા કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી.

🍀 રિલીફ 369 ચૂરણ બનાવવા માટે ઉપયોગમાં લીધેલ ઔષધીઓ
મોચરસ, ગોદંતી ભસ્મ, આરુગ, મીઠા સુરજન, સૂંઠ, અશ્વગંધા, રાસના, કરનેલ, કલોંજી, જૈતુંન, જાયફળ, શુદ્ધ શિલાજીત, યોગરાજ ગુગળ

🍀 ફાયદા 🍀
🍀 વા-સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઘૂંટણનો દુઃખાવો, સાયટીકા (રાંઝણ) નો દુઃખાવો, ચિકનગુનિયા નો દુઃખાવો, સ્નાયુનો દુઃખાવો, તેમજ શરીરના કોઈ પણ પ્રકારના દુઃખાવા માં 100% રિઝલ્ટ મળે છે.
🍀 ઑસ્ટ્રીયો આર્થરાઈટીસ, ઑસ્ટ્રીયો પેરાલીસીસ, ઘૂંટણ નું ઘસાઈ જવું, ગોઠણ માં ગેપ થઈ જવો, ગોઠણ માં અવાજ આવવો વગેરે સમસ્યા માં રામબાણ ઈલાજ છે.
🍀 આ રિલીફ 369 ચૂરણ માં કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ્સ તેમજ B-12 વગેરે ભરપૂર માત્રામાં છે.
🍀 આ રિલીફ 369 ચૂરણ નો ઉપયોગ કરવાથી સાંધા ના ઓપરેશન ની જરૂર નહીં પડે અને સંપૂર્ણ રાહત મળી જશે.
🍀 આ રિલીફ 369 ચૂરણ માં કુદરતી કેલ્શિયમ છે તેથી કેલ્શિયમ માટે રોજ ની એલોપેથિક દવાઓ લેવાની જરૂર નહીં પડે.
🍀 આ રિલીફ 369 ચૂરણ ના ઉપયોગ થી સાંધા નો ગેપ તેમજ ઘસારો આપો આપ ભરાઈ જશે.
🍀 આ રિલીફ 369 ચૂરણ માં વિટામિન્સ અને B-12 પણ ભરપૂર માત્રામાં છે તેથી દુઃખાવા નાં ઇન્જેક્શન લેવા નહીં પડે.
🍀 આ રિલીફ 369 ચૂરણ માં વિટામિન D-૩ પણ છે એટલે બજાર ની એલોપેથિક દવાનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.
🍀 આ રિલીફ 369 ચૂરણ લકવા વાળા દર્દીઓ પણ લઈ શકે છે.
💡 રિલીફ 369 ચૂરણ નો ઉપયોગ કરતા હોઈએ ત્યાં સુધી આટલું ધ્યાન રાખવું💡
🍀 ડાલડા ઘી, અડદ ની દાળ, અથાણું, રીંગણ અને આંબલી નું સેવન સદંતર બંધ કરવું.
🍀 પેકેટને ખોલીને દવાને એર ટાઈટ ડબીમાં રાખવી.
🍀 ચૂરણ ફ્રીજ માં મૂકવી નહીં.
🍀 સવાર સાંજ જમ્યા પછી જ આ દવાનો ઉપયોગ કરવો (ભૂખ્યા પેટે દવા લેવી નહીં)
🍀 આ રિલીફ 369 ચૂરણ ઓછામાં ઓછા 6 મહિના માટે જરૂર થી લેવી.
🍀 આ રિલીફ 369 ચૂરણ લીધા પછી બીજી કોઈ પણ દવા બે કલાક પછી લેવી.
🍀 દવા લેવાની ચાલુ કર્યા પછી 6 મહિના પછી ૪ થી ૬ દિવસ માટે દવા લેવાનું બંધ કરવું અને પછી જો યોગ્ય લાગે તો જ ઉપયોગ કરવો.
🍀 8 વર્ષ થી નીચેના બાળકો તથા ગર્ભવતી મહિલાઓ એ આ દવા નો ઉપયોગ કરવો નહીં.

📒 રિલીફ 369 ચૂરણ લેવાના નિયમ📒
🍀 વધારે દુઃખાવો થતો હોય તો 1.5 ચમચી સવારે અને 1.5 ચમચી સાંજે દૂધ અથવા પાણી સાથે લેવી (જમ્યા પછી જ દવાનો ઉપયોગ કરવો)
🍀 શરીરના દુઃખાવા માં આરામ થાય પછી સવારે અડધી ચમચી અને સાંજે અડધી ચમચી દૂધ અથવા પાણી સાથે લેવી.
🛑 નોંધ: જો તમે દવાઓ લઈને થાકી ગયા હોવ અને જો રીઝલ્ટ નાં મળ્યું હોય તો આ દવા નો ઉપયોગ એકવાર અવશ્ય કરો. 100% રીઝલ્ટ મળશે.
______
એક મહિના ની દવા Rs.499 માં ઘરે બેઠા મળશે.
(કેશ ઓન ડિલિવરી)
______
🏠ઘરે બેઠા આ દવા મંગાવવા માટે તમારું પૂરુ નામ અને એડ્રેસ મોકલો કુરિયર નો કોઈ અલગથી ચાર્જ આપવાનો નથી.🏠
👇વોટ્સઅપ કરવા માટે અહીં ટચ કરો 👇
✅ wa.me/919825569762

Address

*404,405, 4th Floor, VISHALA SUPREME OPP TORRENT JUNCTION, NR KUDRATI KAHUMBO, NIKOL, AHMEDABAD-382350*
Ahmedabad
380038

Opening Hours

Monday 10am - 12:30pm
6pm - 8:30pm
Tuesday 10am - 12:30pm
6pm - 8:30pm
Wednesday 10am - 12:30pm
6pm - 8:30pm
Thursday 10am - 12:30pm
6pm - 8:30pm
Friday 10am - 12:30pm
6pm - 8:30pm
Saturday 10am - 12:30pm
6pm - 8:30pm
Sunday 10am - 12pm

Telephone

+919825569762

Website

Alerts

Be the first to know and let us send you an email when Vraj369 Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vraj369 Ayurveda:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram