02/12/2025
ઘૂંટણનો દુખાવો ઘણી વખત ઈજા, ઉમર વધવા કે રોજિંદા ઘસારાના કારણે શરૂ થાય છે. શરૂઆતમાં હળવો લાગતો દુખાવો ધીમે ધીમે વધીને ચાલવામાં, ઊભું રહેવામાં અને દૈનિક કામમાં અડચણ ઉભી કરી શકે છે.
સમયસર તપાસ અને યોગ્ય સારવાર ઘૂંટણને ફરીથી સ્વસ્થ બનાવવામાં ખૂબ મદદ કરે છે.
કોઈ પણ ઘૂંટણની સમસ્યા માટે, આજે જ Save Life Hospital ખાતે ડૉ. રુતુલ ગાંધીનો સંપર્ક કરો અથવા મુલાકાત લો.
📍 Save Life Hospital,
Opp-Torrent Power Office,
Khodiyar Chawk, AEC Cross Roads,
Near Shrey Nursing Institute,
Ahmedabad - 380013
Call us at: 7510840108