23/07/2022
સામન્ય રીતે ચોમાસાની ઋતુમાં લોકો બીમાર વધારે પડે છે. અને ઘણી બધી બીમારીઓ માટે તાવ એક સામાન્ય લક્ષણ છે જેવી કે લેપ્ટોસ્પાયરોસિસ (બેક્ટેરિયાથી થતો ચેપ), ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મેલેરિયા, હેપેટાઇટિસ એ, શ્વસન માર્ગમાં ચેપ. પરંતુ જરૂરી ટેસ્ટ દ્વારા જ યોગ્ય નિદાન આરી શકાય છે કે તમને શા માટે તાવ આવી રહ્યો છે? તેથી જો તમને તાવ આવતો હોય તો તાત્કાલિક ડૉક્ટર પાસે તપાસ માટે જવું જરૂરી છે. અને ડોકટર તમને નિદાન માટે જે ટેસ્ટ સૂચવે તે ટેસ્ટ કારવવા જરૂરી છે.
કોઈ પણ પ્રકારના ટેસ્ટ માટે અમને કોલ કે વોટ્સ એપ કરો: 📞 9408685945
✅તમારા સ્થળેથી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ