Revive Physiotherapy Clinic

Revive Physiotherapy Clinic Revive Means Regain Strength or Active & healthy life So Revive Physiotherapy clinic goes on same Pathway.

15/10/2021
02/10/2021

15/08/2021

30/04/2021

કોણી નો દુઃખાવો❎ ઓપરેશન વગર❎ ઇન્જેક્શન વગર❎ દવા કે ગોળી વગરઘણાં બધા માણસો ને કોણી ની બહાર કે અંદર ની બાજુ નો દુઃખાવો લાં...
03/03/2021

કોણી નો દુઃખાવો

❎ ઓપરેશન વગર
❎ ઇન્જેક્શન વગર
❎ દવા કે ગોળી વગર

ઘણાં બધા માણસો ને કોણી ની બહાર કે અંદર ની બાજુ નો દુઃખાવો લાંબા સમયથી પરેશાન કરતો હોય છે.

કોણી ના દુઃખાવા નુ કારણ તેના સ્નાયુ નો હાડકાં સાથે નો ઘસારો હોય છે.

હાથ એ માનવી નાં શરીર નુ ખૂબજ મહત્વનું અંગ છે. કોણી ના દુઃખાવા નાં કારણે હાથ ની કામ કરવાની તેમજ વજન ઉચકવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

કોણી નાં દુઃખાવા ની સારવાર પેઈન ક્લિનિક માં "લેસર મશીન" ની મદદ થી કરવામાં આવે છે.

Tennis elbow is a one type of Sport's Injuries. But we can see this type of elbow pain in routein life also.
Due to pain in elbow person had limited capacity of work, movement & lifting of weight.
For example female suffering from tennis elbow pain find difficulties in cooking, washing cloth.

We are treating this elbow pain with help of
- HIGH INTENSITY LASER
-ULTRA SOUND
-TENS

This therapy is totally NON SURGICAL

Advantage :

100 % safe
No side effect
Highley effective
Faster healing

આજકાલની લાઇફ સ્ટાઇલ એવી થઇ ગઇ છે કે કમરના દુ:ખાવાની જેમ ગરદનનો દુ:ખાવો ઘણા બધા લોકોને થતો હોય છે. બેસવાની સ્ટાઇલ, કામ કર...
01/02/2021

આજકાલની લાઇફ સ્ટાઇલ એવી થઇ ગઇ છે કે કમરના દુ:ખાવાની જેમ ગરદનનો દુ:ખાવો ઘણા બધા લોકોને થતો હોય છે. બેસવાની સ્ટાઇલ, કામ કરવાની પદ્ધતિ, સાથે કેટલીક શારીરિક ઉણપો વગેરેને કારણે ગરદનના દુ:ખાવાનો કિસ્સા વધતા જાય છે.

સામાન્ય રીતે જો યોગ્ય સમયે આ રોગનું નિદાન કરવામાં આવે તથા તેની સાચી રીતે સારાવાર કરવામાં આવે તો તે જડમૂળમાંથી ચોક્કસપણે મટી જતો હોય છે. પરંતુ દુ:ખાવો મટી જવો. એટલે રોગ મટી જવો એવી માન્યતા દર્દીએ રાખવી નહીં. સામાન્ય રીતે રોગને જડમૂળમાંથી મટાડવા માટે દુ:ખાવો મટ્યા પછી ગરદનનાં સ્નાયુની કસરતો નિયમિતપણે કરવી ખૂબ જરૂરી છે.
સામાન્ય રીતે દર્દીઓને આ રોગ થવાનાં કારણો અને જરૂરી પરિબળો સમજાવવા ખૂબ જ જરૂરી છે.

તો મિત્રો ઉપરોક્ત બતાવેલા ઉપાયો અને આપણી લાઈફ સ્ટાઈલ સુધારવામાં આવે તો ગરદન કમર કે માથું ના દુખાવામાં થી બચી શકાય છે.

જો તમને દુખાવામાં રાહત ના જણાય તો તમે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નો સંપર્ક કરી યોગ્ય નિદાન કરાવી સારવાર લેવાથી દુખાવામાં સો ટકા ફાયદો થાય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો. ફોન :- 7778814455

ઘણા લોકો આવા દુખાવા થાય ત્યારે દુખાવા ની ગોળીઓ લઈ લે છે અમુક લોકો એક્સ-રે કે MRI કરાવે છે જે યોગ્ય સારવાર નથી. કેમ કે તે...
25/01/2021

ઘણા લોકો આવા દુખાવા થાય ત્યારે દુખાવા ની ગોળીઓ લઈ લે છે અમુક લોકો એક્સ-રે કે MRI કરાવે છે જે યોગ્ય સારવાર નથી. કેમ કે તેમાં કોઈ જ જાતનો સોજો કે સ્નાયુ ની તકલીફ બતાવતું નથી.

તો મિત્રો ઉપરોક્ત બતાવેલા ઉપાયો અને આપણી લાઈફ સ્ટાઈલ સુધારવામાં આવે તો પગની સ્નાયુ ના દુખાવામાં થી બચી શકાય છે.

જો તમને દુખાવામાં રાહત ના જણાય તો તમે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નો સંપર્ક કરી યોગ્ય નિદાન કરાવી સારવાર લેવાથી દુખાવામાં સો ટકા ફાયદો થાય છે.

Call us for more information
7778814455

ગરદન, માથું(માઈગ્રેન), કે કમરનો દુઃખાવો??? આજના આધુનિક જમાનામાં ઘણા લોકો કોમ્પ્યુટર આગળ ખોટી સ્થિતિમાં લાંબો સમય બેસીને ...
18/12/2020

ગરદન, માથું(માઈગ્રેન), કે કમરનો દુઃખાવો???
આજના આધુનિક જમાનામાં ઘણા લોકો કોમ્પ્યુટર આગળ ખોટી સ્થિતિમાં લાંબો સમય બેસીને કામ કરે છે જે તેમને સમય જતા ગરદન, માથું (Migraine) કે કમરનો દુખાવો નોતરે છે.

દુઃખાવા ના કારણો:
● ખોટી સ્થિતિ (Bad posture) માં લાંબો સમય બેસીને કામ કરવું.
● કમરથી વળીને અને ગરદનને ઝુકાવીને લાંબો સમય કોમ્પ્યુટર આગળ બેસીને કામ કરવું.
● કોમ્પ્યુટર અને ટેબલની હાઈટ બરાબર ના હોવી.
● ખુરશી બરાબર ના હોવી.
● કામની વચ્ચે આરામ ન લેવો.
● પાણી ઓછું પીવાની આદત.

જો ઉપરોક્ત આદતો સુધારવામાં ન આવે તો સમય જતા ગરદન અને કમરની પાછળ આવેલા સ્નાયુઓ પરનું ભારણ વધે છે અને સમય જતાં આ સ્નાયુઓ થાકી જવાને કારણે સોજો આવી જાય છે અને ગરદન માથું અને કમરનો દુખાવો કરે છે.

તો મિત્રો આપણી લાઈફ સ્ટાઈલ સુધારવામાં આવે તો ગરદન કમર કે માથું ના દુખાવામાં થી બચી શકાય છે.

જો તમને દુખાવામાં રાહત ના જણાય તો તમે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નો સંપર્ક કરી યોગ્ય નિદાન કરાવી સારવાર લેવાથી દુખાવામાં સો ટકા ફાયદો થાય છે.
For More Information Call us on 7778814455.

HAPPY NEW YEAR🎉🎉
15/11/2020

HAPPY NEW YEAR🎉🎉

May the divine light of Diwali spread into your life and bring peace, prosperity, happiness, good health and grand succe...
14/11/2020

May the divine light of Diwali spread into your life and bring peace, prosperity, happiness, good health and grand success.
HAPPY DIWALI🎉🎉

આજકાલની લાઇફ સ્ટાઇલ એવી થઇ ગઇ છે કે કમરના દુ:ખાવાની જેમ ગરદનનો દુ:ખાવો ઘણા બધા લોકોને થતો હોય છે. બેસવાની સ્ટાઇલ, કામ કર...
11/11/2020

આજકાલની લાઇફ સ્ટાઇલ એવી થઇ ગઇ છે કે કમરના દુ:ખાવાની જેમ ગરદનનો દુ:ખાવો ઘણા બધા લોકોને થતો હોય છે. બેસવાની સ્ટાઇલ, કામ કરવાની પદ્ધતિ, સાથે કેટલીક શારીરિક ઉણપો વગેરેને કારણે ગરદનના દુ:ખાવાનો કિસ્સા વધતા જાય છે.

સામાન્ય રીતે જો યોગ્ય સમયે આ રોગનું નિદાન કરવામાં આવે તથા તેની સાચી રીતે સારાવાર કરવામાં આવે તો તે જડમૂળમાંથી ચોક્કસપણે મટી જતો હોય છે. પરંતુ દુ:ખાવો મટી જવો. એટલે રોગ મટી જવો એવી માન્યતા દર્દીએ રાખવી નહીં. સામાન્ય રીતે રોગને જડમૂળમાંથી મટાડવા માટે દુ:ખાવો મટ્યા પછી ગરદનનાં સ્નાયુની કસરતો નિયમિતપણે કરવી ખૂબ જરૂરી છે.
સામાન્ય રીતે દર્દીઓને આ રોગ થવાનાં કારણો અને જરૂરી પરિબળો સમજાવવા ખૂબ જ જરૂરી છે.

જ્યારે પણ દુ:ખાવો થાય ત્યારે ૧૦-૧૫ મિનિટ ગરદનના સ્નાયુ પર બરફનો શેક કરવો, જેનાથી સોજો ઘણો ઓછો થઈ જતો હોય છે બરફનો શેક દિવસમાં ૨-૩ વખત કરવો જોઇએ.

વધુ માહિતી માટે સંપર્ક કરો. ફોન :- 7778814455

Address

401, Spectrum Complex, Near Yash A***n, B/s. Reliance Mart, Vivekanand Cross Road, Memnagar
Ahmedabad
380052

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Revive Physiotherapy Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Revive Physiotherapy Clinic:

Share

Category