09/12/2025
માવતર કુળદેવી માઁ 🌹🙏🙇
‼️માઁ ખંભલાય સદા સહાયતે ‼️
જીવન ભરપૂર છે
આપણે થોડાકની જગ્યાએ
ભરપૂરમાં રાજી રહેવાનું છે.
જેને રાજી થતા આવડે છે
એને બુદ્ધિથી પર થઈ
જીવતાં પણ આવડે જ છે.
મારું માવતર મારું રજવાડું
મારી લાડકવાયી કુળદેવી
માવતર ખંભલાય વિજયતે
ાઁ___કુળદેવી___વિજયતે