25/05/2023
*શુ કરોડરજ્જુનો ટીબી મટાડવો મુશ્કેલ છે ?*
૨૨ વ્ષ નો એક દર્દી ને છેલ્લા ૩ મહિના થી ગરદન માં દુખાવો હતો તથા બેસવામાં અને ચાલવામાં તકલીફ પડતી હતી જેનું કારણ સ્પાઇન ટીબી હતો અને જેના માટે એને ઘણી હોસ્પિટલ માં બતાવ્યું હતું અને ઇલાજ કરાવ્યો હતો પરનતું તેની હાલત માં કઈ ફરક પડ્યો ન હ તો. આથી તેણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં
Dr H.P.BHALODIYA sir ના યુનિટ માં *Dr. Harshil patel* સર ને બતાવ્યું અને દાખલ થયો અને ૧૭/૦૫/૨૦૨૩ માં રોજ તેની સર્જરી કરવામાં આવી. Dr. HARSHIL એ કરેલ ગરદન ના મણકા ના જટિલ સર્જરી ના બીજા દિવસે દર્દી ની હાલત માં ૭૦-૮૦ ટકા નો સુધારો જોવા મળ્યો અને જે *માણસ ચાલી નતા શકતા એ ઓપરેશન ના બીજા દિવસે ચાલવા લાગ્યા*.