08/06/2024
🤔 શું તમને એસિડિટી, મોઢા માં ચાંદા, કબજિયાત, વાળ ખારવા કે સફેદ થવા અથવા જલ્દી થાકી જવાની સમસ્યા છે? તો એનું મૂળ કારણ છે પિત્ત પ્રકૃતિ!
પિત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા પિત્ત કરતા પિત્તનું પ્રમાણ વધી જાય તો શરીરમાં એસીડીટી થવી, મોઢામાં ચાંદા પડવા, વાળ સફેદ થવા કે ખરવા, વધુ ગુસ્સો આવવો, શરીરમાંથી દુર્ગંધ આવવી વગેરે સમસ્યાઓ ઉભી થાય છે.
ડૉ. અમી વેકરીયા દ્વારા તૈયાર થયેલ આ Home Made મુખવાસ આપની ડિસ્ટર્બ થયેલી પ્રકૃતિ બેલેન્સમાં લાવવા અને સ્વસ્થ્ય રહેવા મદદરૂપ થાય છે.
💪🏻💪🏻 પિત્ત_શામક મુખવાસના ફાયદા :
● મગજ શાંત રહે છે.
● એસિડિટીમાં રાહત આપે છે.
● વાળ સફેદ થતા તથા ખરતા રોકે છે.
● મોંમાં ચાંદા પાડવાની સમસ્યામાં રાહત આપે છે.
● માનસિકતણાવ ઓછો કરવામાં મદદરૂપ
● પેટમાં થતું h.pyloriનું ઈન્ફેક્શનથી બચાવે
● કબજિયાતમાં રાહત આપે છે.
આપણા શરીરની મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે. ડૉ. અમી વેકરીયા દ્વારા તૈયાર થયેલ આ Home Made મુખવાસ આપની ડિસ્ટર્બ થયેલી પ્રકૃતિ બેલેન્સમાં લાવવા અને સ્વસ્થ્ય રહેવા મદદરૂપ થાય છે.
કઈ રીતે અને ક્યાં બને છે?
આ ઔષધીય મિશ્રણ ડૉ. અમી વેકરીયા અને એની ટિમ દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. આમાં વપરાતા ઔષધોની ગુણવતા અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ ઔષધોનો પાઉડર ન વાપરતા, એના મૂળ ફોર્મમાં લાવીને, દળીને પછી આ તૈયાર કરવામાં આવે છે. આ કારણથી આના પરિણામમાં પણ ઘણો ફરક પડી જતો હોય છે.
અમારો હેતુ :
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સુઝનો યોગ્ય ઉપયોગ થાય, એમને રોજગાર મળી રહે અને ઉપભોક્તાને શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળી રહે એ અમારો મુખ્ય હેતુ છે.
વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 9924880011 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)
Shop now ➡️ gramya.store/products/pitta