27/04/2026
વા - સંધિવા, સાંધા અને સ્નાયુના દુખાવાના નિષ્ણાંત ડોક્ટર
ડૉ. ઋત્વિજ મિસ્ત્રી- MD, DM- Rheumatology
તમારા શહેર #પાલનપુર માં,
મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે
તારીખ : 2-5-2026 & 16-5-2026
સમય: સવારે 9:00 થી બપોરે 4:00 વાગ્યા સુધી
સ્થળ:રૂમેટોલોજી ક્લિનિક
જય મંગલમ એક્ષરે અને સોનોગ્રાફી સેન્ટર, ડોક્ટર ડાઉસ, પાલનપુર
એપોઇન્ટમેન્ટ માટે: 97250 10867
રૂમેટોલોજીકલ બીમારીઓ
• સોરીયાટ્રિક આર્થરાઈટીસ
• એન્કાઈલોઝિંગ સ્પોંડીલો આર્થરાઈટીસ
• વાસ્ક્યુલાઈટીસ
• રૂમેટોઈડ આર્થરાઈટીસ
• સારકોઈડોસીસ
• સ્ક્લેરોડરર્મા
• માયોસાઈટીસ
• લ્યુપસ