Gastro Prime Plus

Gastro Prime Plus Gastro Prime Plus is one of the leading gastrointestinal surgery hospitals in Ahmedabad, specialising in minimally invasive & laparoscopic colorectal surgery.

Under the direction of Dr Suril Vithalani, the gastrointestinal surgeon in Ahmedabad, Gastro Prime is committed to providing the finest calibre of treatment in this unit. We give very accessible and reasonably priced therapies to the general public. At Gastro Prime, we bring together years of professional experience and provide a range of gastroenterology-specific treatments. With cutting-edge operating rooms and experienced staff, we provide complete healthcare, surgeries, and various non-surgical gastroenterological procedures. Connect with us to know more or to book appointment.

A Journey of Hope: From Tanzania to India for GERD Relief at Health1  Super Speciality HospitalsIn a remarkable tale of ...
03/07/2024

A Journey of Hope: From Tanzania to India for GERD Relief at Health1 Super Speciality Hospitals

In a remarkable tale of perseverance and hope, we recently had the honor of treating a patient who traveled all the way from Tanzania to Health1 Hospital in Shilaj, India, seeking relief from a debilitating condition. For the past 20 years, this patient had been struggling with Gastroesophageal Reflux Disease (GERD) and acid reflux, conditions that significantly affected his quality of life.

Upon his arrival at Health1 Hospital, our dedicated team conducted a thorough workup to understand the severity and nuances of his condition. After careful consideration and planning, we determined that a Toupet’s partial fundoplication was the best surgical approach to provide lasting relief.

The surgery was performed successfully, and our patient has now been discharged, returning to Tanzania with a new lease on life. His journey underscores the importance of access to specialized healthcare and the life-changing impact it can have.

We are proud to have been part of his journey to recovery and wish him continued health and happiness.
Keyur Patel Nilesh Soni Janki Vyas

17/07/2023

શું તમે જાણો છો તમારી પેટની સમસ્યા લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા જલ્દી અને ચોક્કસાઈથી દૂર થઇ શકે છે?

આ સર્જરી વિવિધ પાચન સંબંધિત તકલીફોની સારવારમાં ક્રાંતિ લાવી છે. આ સર્જરી કઈ રીતે ઉપયોગી છે તે જાણવા માટે સ્વાઇપ કરો.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.

11/07/2023

શું તમે ખાટા ઓડકાર (એસિડ રિફ્લક્સ) ને આવતા રોકવા માંગો છો?

તો જાણો એસિડ રિફ્લક્સ થવા પાછળના કારણો આ વિડિઓમાં અને આ ટેવોથી દૂર રહીને એસિડ રિફ્લક્સને ટાળો.

એસિડ રિફ્લક્સના સચોટ ઉપચાર માટે અમારો સંપર્ક કરો.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.......

શું તમે પેટની તકલીફથી પીડાઓ છો? હવે કરાવો તેની ચોક્કસ સારવાર અમદાવાદના નિષ્ણાંત ડૉક્ટર પાસે. ડૉ. સુરીલ વિઠલાણી છેલ્લા 8 ...
07/07/2023

શું તમે પેટની તકલીફથી પીડાઓ છો? હવે કરાવો તેની ચોક્કસ સારવાર અમદાવાદના નિષ્ણાંત ડૉક્ટર પાસે.

ડૉ. સુરીલ વિઠલાણી છેલ્લા 8 વર્ષથી પેટની સમસ્યા માટે સચોટ માર્ગદર્શન અને સારવાર આપે છે.
તમારી પેટની તકલીફ માટે આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.

04/07/2023

શું તમને વારંવાર ખાટા ઓડકાર આવે છે?

એનો ઉપચાર કર્યા પહેલા એના પાછળનું કારણ સમજવું જરૂરી છે. જાણો એસિડ રિફ્લક્સ થવાના કારણો આ વિડિઓમાં અને તેના નિવારણ માટે અમારો સંપર્ક કરો.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.......

29/06/2023

જો તમને પેટનો દુઃખાવો અથવા ટોઇલેટમાં લોહી પડવું જેવા લક્ષણોનો અનુભવ થઇ રહ્યો હોય, તો તમારે કોલોરેક્ટલ કેન્સરનું સ્ક્રીનીંગ કરવું ખુબ જરૂરી છે. કોલોરેક્ટલ કેન્સરને તેના પ્રારંભિક તબક્કામાં શોધી લેવાય તો તેની યોગ્ય સારવાર કરવી સરળ બને છે.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.

26/06/2023

તમને આવતા ખાટા ઓડકાર એસિડ રિફ્લક્સ તો નથી ને?

જાણો એસિડ રિફ્લક્સ શું હોય છે અને તેના લક્ષણો આ વિડિઓમાં.

જુઓ આ વિડિઓ અંત સુધી અને એસિડ રિફ્લક્સના ઉપચાર માટે અમારો સંપર્ક કરો.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.......

22/06/2023

શું તમે ખાટા ઓડકારની તકલીફથી પરેશાન છો? તો તમારે તમારી જીવનશૈલીમાં આ પ્રકારના બદલાવ લાવવાની જરૂર છે.

ડાબી બાજુ સ્વાઇપ કરો અને જાણો GERD ટાળવાની ટિપ્સ. GERD ના સચોટ ઉપચાર માટે અમારો સંપર્ક કરો.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.

શું તમને અચાનક પેટના ઉપરના ભાગમાં તીવ્ર દુખાવો ઉપાડે છે?જો તમને આવું વારંવાર થતું હોય તો તેનું કારણ પિત્તાશયની પથરી હોઈ ...
29/05/2023

શું તમને અચાનક પેટના ઉપરના ભાગમાં તીવ્ર દુખાવો ઉપાડે છે?

જો તમને આવું વારંવાર થતું હોય તો તેનું કારણ પિત્તાશયની પથરી હોઈ શકે છે. જાણો તેના લક્ષણો અને આજે જ તેના ઈલાજ માટે એપોઇન્ટમેન્ટ બુક કરો.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.

શું તમને ટોઈલેટમાં વારંવાર લોહી પડે છે?જો હા તો આ લક્ષણને અવગણો નહિ. વારંવાર ટોઈલેટમાં લોહી આવવું તે કોલોરેક્ટલ કેન્સરનુ...
17/05/2023

શું તમને ટોઈલેટમાં વારંવાર લોહી પડે છે?

જો હા તો આ લક્ષણને અવગણો નહિ. વારંવાર ટોઈલેટમાં લોહી આવવું તે કોલોરેક્ટલ કેન્સરનું પ્રારંભિક લક્ષણોમાનું એક છે. આજે જ તેનું યોગ્ય નિદાન કરાવો ગેસ્ટ્રો પ્રાઈમ પ્લસ સાથે.

આજે જ તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.

02/05/2023

શું તમને અપચો અને ગેસની સાથે મળમાં લોહી પણ આવે છે? આને અવગણો નહિ.

જાણો આ વિડિઓમાં તેની પાછળનું કારણ શું હોઈ શકે છે.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.......

22/04/2023

હર્નિયા સાંભળ્યું તો ઘણી વાર હશે પણ એ ખરેખર છે શું?

હર્નિયા એટલે કે સારણગાંઠ, જ્યારે પેટના સ્નાયુ નબળા થવાથી એક ખાલી જગ્યા બને જ્યાં ચરબી અથવા કોઈ અંગ બહાર આવે ત્યારે એ સ્થિતિ ને હર્નિયા કહેવામાં આવે છે.

હર્નિયાનું નિદાન અને સારવાર કઈ રીતે થઇ શકે એ જાણવા આ વિડિઓ અંત સુધી જુઓ.

➥ વધુ માહિતી માટે અમારા નંબર પર કોલ કરો અથવા અમારી વેબસાઈટ વિઝિટ કરો.

☎️+91 911 699 1183
🌐 www.gastroprimeplus.com
✉️ drsurilvithalani@gmail.com
📍501, ગોલ્ડન આઇકોન, મેડિલિંક હોસ્પિટલની સામે, શ્યામલ-શિવરંજની રોડ, અમદાવાદ - 380015.......

Address

501, Golden Icon, Opp Medilink Hospital, Shyamal-Shivranjani Road, Shyamal
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Gastro Prime Plus posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gastro Prime Plus:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category