Safal Multispeciality Hospital

Safal Multispeciality Hospital Welcome to Safal Multispeciality Hospital, where your health is our top priority! 🏥

સવારે ચાલવા જવાની ઈચ્છા છે… પણ ઢીંચણનો દુખાવો અટકાવે છે?હવે ચિંતા છોડો! યોગ્ય નિદાન અને સારવાર સાથે ફરીથી એક્ટિવ બનો.👨‍⚕...
22/04/2026

સવારે ચાલવા જવાની ઈચ્છા છે… પણ ઢીંચણનો દુખાવો અટકાવે છે?
હવે ચિંતા છોડો! યોગ્ય નિદાન અને સારવાર સાથે ફરીથી એક્ટિવ બનો.

👨‍⚕️ Dr. Deep Shah – Orthopaedic Specialist
📞 આજે જ સંપર્ક કરો: +91 85117 88194
📍 South Bopal, Ahmedabad

લાંબા સમયથી ઘૂંટણમાં દુઃખાવો તમને પરેશાન કરે છે?ચાલવામાં તકલીફ થાય છે કે રોજિંદા કામ કરવું મુશ્કેલ બની ગયું છે?હવે ચિંતા...
10/04/2026

લાંબા સમયથી ઘૂંટણમાં દુઃખાવો તમને પરેશાન કરે છે?
ચાલવામાં તકલીફ થાય છે કે રોજિંદા કામ કરવું મુશ્કેલ બની ગયું છે?

હવે ચિંતા છોડો! 🙌

Safal Multispeciality Hospital માં ઉપલબ્ધ છે
👉 Advanced Robotic Knee Replacement Surgery
👉 Pain-free & Fast Recovery Options
👉 Ayushman & Mediclaim Cashless Facility

તમારા ઘૂંટણના ઘસારા મુજબ એકદમ ચોક્કસ ટ્રીટમેન્ટ — હવે વધુ સુરક્ષિત અને અસરકારક 💯

👨‍⚕️ Dr. Deep Shah (Orthopaedic Specialist)
📍 South Bopal & Khanpur, Ahmedabad

📞 આજે જ કન્સલ્ટેશન બુક કરો: +91 85117 88194

👉 ફરીથી ચાલો દુખાવા વગર — જીવનનો આનંદ લો!

✨ માતા-પિતાને આપો દુઃખાવા મુક્ત અને સક્રિય જીવન! ✨તમારા માતા-પિતા ટેકાના આધાર વગર ચાલવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે? 🤔ઘૂ...
03/04/2026

✨ માતા-પિતાને આપો દુઃખાવા મુક્ત અને સક્રિય જીવન! ✨

તમારા માતા-પિતા ટેકાના આધાર વગર ચાલવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે? 🤔
ઘૂંટણના દુઃખાવાથી પરેશાન છે?

Knee Replacement Surgery તેમને ફરીથી આરામદાયક અને સક્રિય જીવન આપી શકે છે!

💡 ફાયદા:
✔️ દુખાવામાં તરત રાહત
✔️ ચાલવામાં સરળતા
✔️ સીડી ચઢવા અને પલાંઠી વાળવામાં સરળતા
✔️ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી

📞 આજે જ સંપર્ક કરો: +91 85117 88194
👨‍⚕️ Dr. Deep Shah
📍 Safal Multispeciality Hospital
📍 Trident Ortho & ENT Care, Khanpur, Ahmedabad

💬 સમયસર સારવાર = ખુશ અને સ્વસ્થ માતા-પિતા


In today’s world, where conflict and unrest are rising,Lord Mahavir’s teachings of peace, truth, and non-violence are mo...
31/03/2026

In today’s world, where conflict and unrest are rising,
Lord Mahavir’s teachings of peace, truth, and non-violence are more relevant than ever.

On this auspicious occasion of Mahavir Jayanti,
let us follow his path and spread kindness, compassion, and harmony.

Safal Multispeciality Hospital wishes you and your family
good health, peace, and happiness.

Stay healthy. Stay blessed.

📞 +91 85117 88194
📍 South Bopal, Ahmedabad

In today’s world, where conflict and unrest are rising,Lord Mahavir’s teachings of peace, truth, and non-violence are mo...
31/03/2026

In today’s world, where conflict and unrest are rising,
Lord Mahavir’s teachings of peace, truth, and non-violence are more relevant than ever.

On this auspicious occasion of Mahavir Jayanti,
let us follow his path and spread kindness, compassion, and harmony.

Safal Multispeciality Hospital wishes you and your family
good health, peace, and happiness.

Stay healthy. Stay blessed.

📞 +91 85117 88194
📍 South Bopal, Ahmedabad

સીડી ચઢવામાં-ઉતરવામાં તકલીફ?ઢીંચણમાં સતત દુઃખાવો?સાંધા બદલવાની સલાહ મળી પણ ભૂલ ભય?ડૉ. દીપ શાહ, Orthopaedic Specialist, ત...
30/03/2026

સીડી ચઢવામાં-ઉતરવામાં તકલીફ?
ઢીંચણમાં સતત દુઃખાવો?
સાંધા બદલવાની સલાહ મળી પણ ભૂલ ભય?

ડૉ. દીપ શાહ, Orthopaedic Specialist, તમને તમારા ઢીંચણના ઘસારા અને દુઃખાવા પ્રમાણે અધુનિક અને પર્સનલાઈઝ્ડ ઓપરેશન કરે છે.
રોબોટિક અને વિવિધ આધુનિક ટેક્નીક સાથે, દરેક દર્દી માટે યોગ્ય સારવાર.

📞 બુક કરો આજે જ: +91 85117 88194
📍 Safal Multispeciality Hospital, South Bopal, Ahmedabad

સાચી સારવાર = દવા વગર કેલ્ક્યુલેટેડ સાહજિક પુનઃપ્રાપ્તિ.

आप सभी को पावन Ram Navami की हार्दिक शुभकामनाएँ 🙏भगवान श्री राम का जीवन हमें धैर्य, सेवा और धर्म के मार्ग पर चलने की प्र...
26/03/2026

आप सभी को पावन Ram Navami की हार्दिक शुभकामनाएँ 🙏

भगवान श्री राम का जीवन हमें धैर्य, सेवा और धर्म के मार्ग पर चलने की प्रेरणा देता है।

इस शुभ अवसर पर
Safal Multispeciality Hospital की ओर से
आप और आपके परिवार के लिए
💚 स्वस्थ, सुखी और निरोग जीवन की कामना।

हम हमेशा आपके स्वास्थ्य की सेवा में समर्पित हैं।

📍 South Bopal | Khanpur, Ahmedabad
📞 +91 85117 88194

क्या आपकी कोहनी के अंदर दर्द रहता है? 🤕यह सिर्फ हल्का दर्द नहीं… Golfer’s Elbow (मेडियल एपिकॉन्डीलाइटिस) भी हो सकता है!👉...
22/03/2026

क्या आपकी कोहनी के अंदर दर्द रहता है? 🤕

यह सिर्फ हल्का दर्द नहीं… Golfer’s Elbow (मेडियल एपिकॉन्डीलाइटिस) भी हो सकता है!

👉 बार-बार पकड़ने, उठाने या कलाई मोड़ने से यह समस्या बढ़ती है
👉 समय पर ध्यान न देने पर दर्द और सूजन बढ़ सकती है

⚠️ दर्द को नजरअंदाज न करें!
आज ही सही इलाज और सलाह लें।

👨‍⚕️ अनुभवी ऑर्थोपेडिक सर्जन
Dr. Deep Shah

📍 Safal Multispeciality Hospital, South Bopal
📍 Trident Ortho & ENT Care, Khanpur

📞 Call Now: +91 85117 88194

💬 सही समय पर इलाज = जल्दी रिकवरी

Don’t just hide the pain with painkillers.Treat the real cause before it causes permanent joint damage.If you are suffer...
15/03/2026

Don’t just hide the pain with painkillers.
Treat the real cause before it causes permanent joint damage.

If you are suffering from Knee Pain, Shoulder Pain or Back Pain, get expert orthopedic treatment today.

👨‍⚕️ Dr. Deep Shah – Orthopedic Specialist
📍 Safal Multispeciality Hospital, South Bopal
📞 Call Now: 85117 88194

દર્દને દબાવો નહીં, કારણને દૂર કરો.

Myth vs Fact – Knee Replacement Surgery❌ Myth: Knee replacement is only for elderly people.✅ Fact: Knee replacement surg...
06/03/2026

Myth vs Fact – Knee Replacement Surgery

❌ Myth: Knee replacement is only for elderly people.

✅ Fact: Knee replacement surgery can help anyone suffering from severe knee pain, joint damage, or mobility issues, regardless of age. The real decision depends on pain level, joint condition, and how much it affects daily life.

If knee pain is stopping you from walking comfortably, climbing stairs, or enjoying daily activities, it may be time to consult an expert.

👨‍⚕️ Dr. Deep Shah (MBBS, MS Ortho, FIAS, FIJRS)
Experienced Orthopedic Surgeon at Safal Multispeciality Hospital

✔ Advanced Knee Replacement Surgery
✔ Modern Technology & Safe Procedure
✔ Faster Recovery & Better Mobility

📞 Call for Consultation: +91 85117 88194

📍 South Bopal & Khanpur, Ahmedabad

Take the first step towards a pain-free life.

🌸 Happy Holi! 🌸May this festival of colours fill your life with good health, happiness, and positivity. Let the vibrant ...
04/03/2026

🌸 Happy Holi! 🌸

May this festival of colours fill your life with good health, happiness, and positivity. Let the vibrant colours of Holi bring new energy, joy, and wellness to you and your loved ones.

Wishing you a safe, healthy, and colourful Holi! 🎨

👨‍⚕️ Dr. Deep Shah – MBBS, MS Ortho, FIAS, FIJRS
👩‍⚕️ Dr. Avani Shah – ENT & Head-Neck Cancer Surgeon

🏥 Safal Multispeciality Hospital – Trident Ortho & ENT Care
📍 South Bopal, Ahmedabad
📞 +91 85117 88194

✨ Stay safe. Stay healthy. Celebrate responsibly.

ઘૂંટણના દુખાવાથી પરેશાન છો?હવે અદ્યતન ટેકનોલોજી સાથે વધુ સુરક્ષિત અને ઝડપી સારવાર ઉપલબ્ધ છે.Dr. Deep Shah દ્વારા 3D અને ...
24/02/2026

ઘૂંટણના દુખાવાથી પરેશાન છો?
હવે અદ્યતન ટેકનોલોજી સાથે વધુ સુરક્ષિત અને ઝડપી સારવાર ઉપલબ્ધ છે.

Dr. Deep Shah દ્વારા 3D અને NOVO ટેકનોલોજી સાથે કરવામાં આવતી આધુનિક ઘૂંટણ સર્જરીમાં મળે છે અનેક ફાયદા:

✔ નાનો સજીકલ ચેકો
✔ ખુબ ઓછો રક્તસ્ત્રાવ
✔ ઓછો સજીકલ સમય
✔ ચેપની નહીવત શક્યતા
✔ ઝડપી રિકવરી
✔ હોસ્પિટલમાં ઓછું રોકાણ

સીરામીક અને Dual Mobility Joint સાથે વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ પરિણામ.

ઘૂંટણની સર્જરી અંગે યોગ્ય માર્ગદર્શન માટે આજે જ સંપર્ક કરો.

📞 85117 88194

📍 Safal Multispeciality Hospital – South Bopal
📍 Trident Ortho & ENT Care – Khanpur

Address

Gamara Capital, South Bopal, Bopal
Ahmedabad
380058

Alerts

Be the first to know and let us send you an email when Safal Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Safal Multispeciality Hospital:

Share

Category