Department of Swasthavritta, Govt. Akhandanand Ayurved College

Department of Swasthavritta, Govt. Akhandanand Ayurved College Swasthavritta is the branch of Ayurveda which deals with preventive measures of health through holis

8 th international yoga day Seminar in BOI( BANK OF INDIA) 21/06/2022                                                   ...
24/06/2022

8 th international yoga day
Seminar in BOI( BANK OF INDIA) 21/06/2022




8 th international yoga day seminar in collaboration with NGO "OUR ASHIANA" for special and differently abled children. ...
22/06/2022

8 th international yoga day seminar in collaboration with NGO "OUR ASHIANA" for special and differently abled children.



8th IYD celebration at GAAC
21/06/2022

8th IYD celebration at GAAC

આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સર્વેને હાર્દિક શુભેચ્છાઓ.આવો, સાથે મળીને આ વિશ્વ યોગ દિવસ ઉજવીએ અને આરોગ્યમય રહીએ.       ...
21/06/2022

આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સર્વેને હાર્દિક શુભેચ્છાઓ.
આવો, સાથે મળીને આ વિશ્વ યોગ દિવસ ઉજવીએ અને આરોગ્યમય રહીએ.



સમગ્ર રાષ્ટ્ર કાલે 21 જૂન ના દિવસે આઠમા 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ વખતનો યોગ દિવસ વધુ મહત્વપૂર્ણ અને ...
20/06/2022

સમગ્ર રાષ્ટ્ર કાલે 21 જૂન ના દિવસે આઠમા 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ વખતનો યોગ દિવસ વધુ મહત્વપૂર્ણ અને યાદગાર એ કારણે પણ છે કે 2022 ના વર્ષમાં ભારત દેશ પોતાની સ્વતંત્રતાના 75 વર્ષની ખુશીમાં આઝાદી કા અમૃત મહોત્સવ પણ ઉજવી રહેલ છે.

ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ પણ આ અવસર પર સમગ્ર માસ દરમિયાન ચાલેલ વિવિધ યોગ સંબંધિત પ્રવૃત્તિઓ બાદ આઠમો 'વિશ્વ યોગ દિવસ' અને 'આઝાદી કા અમૃત મહોત્સવ' હર્ષોલ્લાસ સાથે ઉજવવા પૂરી રીતે તૈયાર છે.

સંસ્થાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ એક થઈને, એક સાથે, એક જ દેખાવમાં યોગ દિવસની ઉજવણી કરે તે હેતુથી વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ આયુષ પ્રભાગ, ગુજરાત રાજ્યના નિયામકશ્રી વૈદ્ય જયેશ પરમાર , ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલ, અમદાવાદ ના આચાર્ય અને અધિક્ષકશ્રી વૈદ્ય હર્ષિત શાહ તથા SMIAS આયુર્વેદ હોસ્પિટલ, કોલવડા ના નાયબ અધિક્ષકશ્રી વૈદ્ય રાકેશ ભટ્ટ ના હસ્તે તથા ગરીમામય ઉપસ્થિતિમાં ડિઝાઇન્ડ પ્રિંટેડ ટી શર્ટ નું અનાવરણ કરવામાં આવ્યું. અને ત્યાર બાદ કોલેજ તથા હોસ્પિટલના તમામ અધિકારીશ્રીઓ અને વિદ્યાર્થીઓને ડિઝાઇન્ડ ટી શર્ટ નું વિતરણ કરવામાં આવ્યું.

*આવો, સાથે મળીને આ વિશ્વ યોગ દિવસ ઉજવીએ અને આરોગ્યમય રહીએ.*
Be with Yoga, Be @ GAAC



20/06/2022
8મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગ સ્વરૂપે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ અંતર્ગત સ્વસ્થવૃત્ત વિભાગ ...
20/06/2022

8મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગ સ્વરૂપે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ અંતર્ગત સ્વસ્થવૃત્ત વિભાગ અને વેલનેસ સેન્ટર દ્વારા લોકોને યોગનો આછેરો પરિચય આપવાના પ્રયાસ કરીએ છીએ. જેને મહત્તમ લોકો સુધી પહોંચાડવામાં સહભાગી થવા સર્વેને વિનંતી. અસ્તુ


મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગ સ્વરૂપે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ અંતર્ગત સ્વસ્થવૃત્ત વિભાગ અ...
19/06/2022

મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગ સ્વરૂપે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ અંતર્ગત સ્વસ્થવૃત્ત વિભાગ અને વેલનેસ સેન્ટર દ્વારા લોકોને યોગનો આછેરો પરિચય આપવાના પ્રયાસ કરીએ છીએ. જેને મહત્તમ લોકો સુધી પહોંચાડવામાં સહભાગી થવા સર્વેને વિનંતી. અસ્તુ



8મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગ સ્વરૂપે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ અંતર્ગત સ્વસ્થવૃત્ત વિભાગ ...
18/06/2022

8મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગ સ્વરૂપે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ અંતર્ગત સ્વસ્થવૃત્ત વિભાગ અને વેલનેસ સેન્ટર દ્વારા લોકોને યોગનો આછેરો પરિચય આપવાના પ્રયાસ કરીએ છીએ. જેને મહત્તમ લોકો સુધી પહોંચાડવામાં સહભાગી થવા સર્વેને વિનંતી. અસ્તુ



Address

Opp Victoria Garden, Bhadra
Ahmedabad
380001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 12:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Department of Swasthavritta, Govt. Akhandanand Ayurved College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Department of Swasthavritta, Govt. Akhandanand Ayurved College:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram