01/05/2026
ગર્ભાવસ્થા દરમિયાન શરીરની સાથે મનની સંભાળ પણ એટલી જ જરૂરી છે. 🤰
સકારાત્મક અને શાંતિપૂર્ણ પ્રેગ્નન્સી માટે:
✅ સ્ટ્રેસ ઓછો રાખો
✅ સકારાત્મક વિચારો રાખો
✅ પરિવાર સાથે સમય વિતાવો
✅ પૂરતી ઊંઘ લો
✅ જરૂર પડે ત્યારે ડોક્ટર સાથે વાત કરો
ખુશ મમ્મી = સ્વસ્થ બેબી
તમારી સંપૂર્ણ પ્રેગ્નન્સી કાળજી માટે વિશ્વાસપાત્ર પસંદગી - NEEV Women's Hospital
👩⚕️ ડૉ. રશ્મિ જૈન
Consultant Gynecologist & Obstetrician
Laparoscopic Surgeon & Cancer Specialist
📞 9274164311
🌐 https://www.neevwomenshospital.com/