15/06/2022
પરમ પૂજ્ય યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ પધારી રહ્યા છે, અમદાવાદ.....
પરમ શ્રદ્ધેય ,પરમ પૂજ્ય, વિશ્વ યોગ ગુરુ શ્રીસ્વામી રામદેવજી મહારાજ ના સાનિધ્ય માં
તારીખ: ૧૯ અને ૨૦ જૂન 2022( દિન 02) રોજ
સમય:સવારે ૦૫ થી ૦૭.૩૦
સ્થળ : વીરાંજલી ગ્રાઉન્ડ, શુકન ચાર રસ્તા, પૂજન બાંગ્લોઝ ની સામે, નિકોલ ,અમદાવાદ- 382350
તો દરેક યોગી આત્માઓ, યોગ સાધકો, યોગ કોચ ,યોગ ટ્રેનર ,શહેરી જનો, સ્કૂલ ,કોલેજ તેમજ તમામ NGO, સંસ્થાઓ ને આ મહા યોગ શિબિર માં પધારવા ગુજરાત રાજ્ય ,ભારત સ્વાભિમાન ટ્રસ્ટ વરિષ્ઠ પ્રભારી શ્રી યોગસેવક શીશપાલજી રાજપૂત અને પતંજલિ યોગ પરિવાર અમદાવાદ હાર્દિક આમંત્રણ પાઠવે છે.
કાર્યક્રમ માં પધારવા રજીસ્ટ્રેશન લિંક: https://forms.gle/oXycS7JBuisgUjab7 થી રજીસ્ટર કરવું.
નોંધ: યોગ શિબિર માં તમામ યોગ સાધકો, તમામ સંસ્થાઓ, સ્કૂલ, કોલેજ , NGO દ્વારા પોતાના વિદ્યાર્થી કે સભ્યો નું ઉપર ની લિંક થી રજીસ્ટ્રેશન કરાવી જોડાવું..
પૂછ પરછ સંપર્ક નંબર:
મગનભાઈ પટેલ : 8160308674
પરસોતમ ભાઈ પ્રજાપતિ : 9879098405
રાકેશભાઈ રાખોલિયા :9228220083
પ્રફુલભાઈ સાવલિયા: 94274 90162
ઘનશ્યામ ભાઈ : 9429133816
વિરલબેન પટેલ : 93288 86557
મૌલિકભાઈ બારોટ : 8200040178