17/09/2025
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના 75માં જન્મ દિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન" હેઠળ વસ્ત્રાલ ખાતે મેદસ્વિતા નિવારણ યોગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં, મોટી સંખ્યામાં લોકોએ સહભાગીતા નોંધાવી..જેમાં, માન.ધારાસભ્ય શ્રી ડૉ.હસમુખભાઈ પટેલ, પતંજલિ પરિવાર, ગાયત્રી પરિવાર, ભારત વિકાસ પરિષદ વગેરે પ્રભારી ગણ ની અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિતિ રહી. .
Gujarat State Yog Board Morarji Desai National Institute of Yoga Yogsevak Sheeshpal Shobharam Rajput Ministry of Ayush, Government of India Narendra Modi Harsh Sanghavi JAGDISH PANCHAL MLA