27/11/2025
એસ આઇ આર (SIR) વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત દરેક કાર્યકર્તાએ પોતાના અને પોતાના પરિવાર સાથે બુથ માં રહેતા તમામ મતદાતાની ચિંતા કરીને કોઈનું પણ ફોર્મ ભરવાનું બાકી ના રહી જાય તેની ખાસ ધ્યાન કરવાની છે.
આ સંદર્ભમાં પુર્વ પ્રદેશ મહામંત્રી દ્વારા એક અગત્યની કાર્યાલય ખાતે કાર્યક્રમ રાખવામો આવ્યો. આવો આપણે સૌ આ S. I. R. ની કામગીરી માં જોડાઈ ને લોકતંત્ર ને વધુ મજબુત બનાવીએ.