Hasmukh Jivrajbhai Soni

Hasmukh Jivrajbhai Soni Ojas Multi-Specialty Hospital
Best and Prominent Hospital in East Ahmedabad. Caring For Humanity.

A Meaningful Healthcare Initiative by Ojas HospitalOjas Hospital has launched a free healthcare service for over 2,000 s...
29/01/2026

A Meaningful Healthcare Initiative by Ojas Hospital
Ojas Hospital has launched a free healthcare service for over 2,000 students of municipal schools in the Rakhiyal area.
Students will receive completely free primary medical care in case of injury, illness, or any medical
Divybhaskar page 2 date:29/01/26emergency, whether during school hours or otherwise.
When required, proper guidance and full support will be provided for further treatment at Civil Hospital.
With free health check-ups, medical guidance, and awareness for parents, this initiative is a commendable step toward the holistic development and well-being of children-students.

ઓજસ હોસ્પિટલની મહત્વપૂર્ણ આરોગ્ય સેવારખિયાલ વિસ્તારની મ્યુનિસિપલ શાળાઓના 2000થી વધુ વિદ્યાર્થીઓ માટે ઓજસ હોસ્પિટલ દ્વારા...
29/01/2026

ઓજસ હોસ્પિટલની મહત્વપૂર્ણ આરોગ્ય સેવા
રખિયાલ વિસ્તારની મ્યુનિસિપલ શાળાઓના 2000થી વધુ વિદ્યાર્થીઓ માટે ઓજસ હોસ્પિટલ દ્વારા મફત આરોગ્ય સેવા શરૂ.
શાળા દરમિયાન અથવા અન્ય સમયે ઇજા, બીમારી કે તાત્કાલિક જરૂરિયાતમાં સંપૂર્ણ નિઃશુલ્ક પ્રાથમિક સારવાર મળશે.
જરૂર પડે ત્યારે સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર માટે માર્ગદર્શન અને સહકાર.
મફત આરોગ્ય નિદાન, માર્ગદર્શન અને વાલીઓમાં જાગૃતિ — બાળકોના સર્વાંગી વિકાસ માટે એક સરાહનીય પ્રયાસ.
Divybhaskar page 2 date 29/01/26

ओजस हॉस्पिटल तथा गुजरात आयुर्वेद मेडिकल एसोसिएशन के चेयरमैनडॉ. हसमुखभाई सोनी की ओर से एक महत्वपूर्ण स्वास्थ्य सेवा संबंध...
26/01/2026

ओजस हॉस्पिटल तथा गुजरात आयुर्वेद मेडिकल एसोसिएशन के चेयरमैन
डॉ. हसमुखभाई सोनी की ओर से एक महत्वपूर्ण स्वास्थ्य सेवा संबंधी घोषणा
रखियाल क्षेत्र की म्युनिसिपल स्कूलों में अध्ययनरत 2000 से अधिक विद्यार्थियों के स्वास्थ्य की देखभाल के उद्देश्य से ओजस हॉस्पिटल द्वारा एक महत्वपूर्ण सेवा की शुरुआत की गई है।
विद्यालय के समय या किसी भी अन्य समय यदि किसी विद्यार्थी को अचानक चोट लग जाए, बीमारी हो जाए या तत्काल चिकित्सा की आवश्यकता पड़े, तो ऐसे सभी मामलों में ओजस हॉस्पिटल द्वारा पूर्णतः निःशुल्क प्राथमिक उपचार प्रदान किया जाएगा।
इसके अतिरिक्त, जिन विद्यार्थियों को विशेष या गहन उपचार की आवश्यकता होगी, उन्हें सिविल हॉस्पिटल में उचित इलाज के लिए मार्गदर्शन तथा पूर्ण सहयोग भी दिया जाएगा।
विद्यार्थियों का निःशुल्क स्वास्थ्य परीक्षण, स्वास्थ्य संबंधी मार्गदर्शन एवं आवश्यक जानकारी प्रदान की जाएगी। साथ ही, अभिभावकों को भी बच्चों के स्वास्थ्य के प्रति जागरूक किया जाएगा, जिससे विद्यार्थियों का सर्वांगीण विकास संभव हो सके l

26/01/2026

રખિયાલ ચાર રસ્તા સ્થિત રખિયાલ મ્યુનિસિપલ ગુજરાતી શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશનના ચેરમેન ડૉ. હસમુખભાઈ સોની મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના આસિસ્ટન્ટ ઓફિસર શ્રી દિલીપભાઈ શાહુ સાહેબ તથા અગ્રણી સામાજિક કાર્યકર્તા શ્રી જયેશભાઈ બારોટ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રખિયાલ વિસ્તારમાં આવેલી વિવિધ મ્યુનિસિપલ શાળાઓ — જેમાં ગુજરાતી, ઉર્દૂ, હિન્દી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે — તેમના આચાર્યશ્રીઓ અને શિક્ષકમિત્રો દ્વારા આ સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળા સંકુલમાં અંદાજે 2000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને પ્રજાસત્તાક દિનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન ડૉ. હસમુખભાઈ સોનીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું, જેના કારણે આજે આપણે લોકશાહી ભારત દેશમાં સ્વતંત્ર રીતે જીવવા, અભ્યાસ કરવા અને પોતાની કારકિર્દી ઘડવાની તક મેળવી છે.
તેમણે ભારતને સ્વતંત્રતા અપાવવામાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે તેવા તમામ મહાનુભાવોને તથા દેશ માટે શહીદ થયેલા વીર શહિદોને સ્મરણ કરી, તેમની શહાદતને હૃદયપૂર્વક નમન કર્યું હતું. કાર્યક્રમ અંતે રાષ્ટ્રભાવના અને દેશપ્રેમની ભાવના સાથે સમગ્ર વાતાવરણ ગૌરવમય બની ઊઠ્યું હતું.

ઓજસ હોસ્પિટલની મહત્વપૂર્ણ આરોગ્ય સેવારખિયાલ વિસ્તારની મ્યુનિસિપલ શાળાઓના 2000થી વધુ વિદ્યાર્થીઓ માટે ઓજસ હોસ્પિટલ દ્વારા...
26/01/2026

ઓજસ હોસ્પિટલની મહત્વપૂર્ણ આરોગ્ય સેવા
રખિયાલ વિસ્તારની મ્યુનિસિપલ શાળાઓના 2000થી વધુ વિદ્યાર્થીઓ માટે ઓજસ હોસ્પિટલ દ્વારા મફત આરોગ્ય સેવા શરૂ.
શાળા દરમિયાન અથવા અન્ય સમયે ઇજા, બીમારી કે તાત્કાલિક જરૂરિયાતમાં સંપૂર્ણ નિઃશુલ્ક પ્રાથમિક સારવાર મળશે.
જરૂર પડે ત્યારે સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર માટે માર્ગદર્શન અને સહકાર.
મફત આરોગ્ય નિદાન, માર્ગદર્શન અને વાલીઓમાં જાગૃતિ — બાળકોના સર્વાંગી વિકાસ માટે એક સરાહનીય પ્રયાસ.

Gujarat Samachar 17/01/2026ઓજસ્ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. હસમુખભાઈ સોની, રખિયાલ રોડના આગેવાનો શ્રી રાજુભાઈ ...
17/01/2026

Gujarat Samachar 17/01/2026
ઓજસ્ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. હસમુખભાઈ સોની, રખિયાલ રોડના આગેવાનો શ્રી રાજુભાઈ શ્રી કેસરીભાઈ તેમજ અન્ય આગેવાનો દ્વારા ઉતરાયણ પર્વ દરમિયાન રોડ ઉપર તથા ઝાડ પાસે પડેલી પતંગની દોરી એકત્ર કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરા ગાડીમાં નાંખવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી. આ માનવતાભર્યા પગલાથી નાગરિકો અને પક્ષીઓને ઇજા થવાથી બચાવ થયો. આ સરાહનીય કાર્ય બદલ તમામ વેપારીઓ અને આગેવાનોનો હૃદયપૂર્વક આભાર.

During the Uttarayan festival, an excellent initiative was undertaken by Dr. Hasmukhbhai Soni, Managing Trustee of Ojas ...
17/01/2026

During the Uttarayan festival, an excellent initiative was undertaken by Dr. Hasmukhbhai Soni, Managing Trustee of Ojas Charitable Trust, along with Shri Rajubhai Kesribhai and other respected leaders of Rakhiyal Road, to collect discarded kite strings lying on roads and near trees and dispose of them properly in Ahmedabad Municipal Corporation garbage vehicles.
This humane and responsible effort helped prevent injuries to both citizens and birds, ensuring safety and environmental care during the festive season.
We extend our heartfelt gratitude to all the traders and community leaders for this commendable and socially responsible service.

ઓજસ્ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. હસમુખભાઈ સોની, રખિયાલ રોડના આગેવાનો શ્રી રાજુભાઈ શ્રી કેસરીભાઈ તેમજ અન્ય આગે...
17/01/2026

ઓજસ્ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. હસમુખભાઈ સોની, રખિયાલ રોડના આગેવાનો શ્રી રાજુભાઈ શ્રી કેસરીભાઈ તેમજ અન્ય આગેવાનો દ્વારા ઉતરાયણ પર્વ દરમિયાન રોડ ઉપર તથા ઝાડ પાસે પડેલી પતંગની દોરી એકત્ર કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરા ગાડીમાં નાંખવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી. આ માનવતાભર્યા પગલાથી નાગરિકો અને પક્ષીઓને ઇજા થવાથી બચાવ થયો. આ સરાહનીય કાર્ય બદલ તમામ વેપારીઓ અને આગેવાનોનો હૃદયપૂર્વક આભાર.

15/01/2026

During the Uttarayan festival, Managing Trustee of Ojas Charitable Trust, Dr. Hasmukhbhai Soni, along with leaders of Rakhiyal Road, Shri Rajubhai Keshribhai, and other community representatives, made excellent arrangements to collect kite strings lying on roads and near trees and dispose of them properly in Ahmedabad Municipal Corporation garbage vehicles.

Warm wishes to everyone on Makar Sankranti. As the Sun begins its northward journey, this auspicious festival brings hap...
15/01/2026

Warm wishes to everyone on Makar Sankranti. As the Sun begins its northward journey, this auspicious festival brings happiness, prosperity, and positivity into our lives. Celebrated joyfully with family and accompanied by charity and good deeds, may this festival fill everyone’s life with blessings. Best wishes once again.

15/01/2026

મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. સૂર્ય ભગવાનના ઉત્તરાયણ સાથે આ પાવન તહેવાર સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે. પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ઉજવાયેલો આ તહેવાર અને દાન–પુણ્ય આપણા જીવનમાં શુભતા વધારશે. ફરીથી સૌને હાર્દિક શુભેચ્છાઓ.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Hasmukh Jivrajbhai Soni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Hasmukh Jivrajbhai Soni:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram