01/05/2026
‘શરીરના Bone Health આપણાં ફિટનેસ માટે સૌથી મહત્વની છે.’
તમે Bone Healthને Ignore તો નથી કરી રહ્યા ને?
હાડકાં આપણાં શરીરને આકાર તથા આધાર આપે છે, ઘણીવાર આપણે શરીરના મહત્વના ભાગ જેના પર શરીર ટકેલું છે તે હાડકાંના દર્દોને અવગણતા હોઈએ છીએ. જો તમે યુવાન હોય કે વડીલ Joint Pain કે Bone સંબંધિત સમસ્યાથી ઝઝુમી રહ્યા હોય તો તેને ઈગ્નોર કરવાને બદલે તેનો તાત્કાલિક ઉપચાર કરાવો.
📍 BAPS યોગીજી હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ
📞 +91 98255 60535